ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Valsad: 21 વર્ષથી WANTED આરોપીને વલસાડ પોલીસે 1 હજાર કિમી દૂરથી આ રીતે ઝડપ્યો!

છેલ્લા 21 વર્ષથી નાસતો ફરતો રીઢો ગુનેગાર આખરે વલસાડ પોલીસનાં સકંજામાં આવ્યો છે.
11:33 PM Mar 19, 2025 IST | Vipul Sen

વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 21 વર્ષથી નાસતો ફરતો રીઢો ગુનેગાર આખરે વલસાડ પોલીસનાં સકંજામાં આવ્યો છે. અલગ-અલગ વેશ બદલીને નાસતા ફરતા આરોપીને પોલીસે પણ વેશ પલટો કરીને વલસાડથી 1 હજાર કિમી દૂર વારાણસીથી ઝડપી પાડ્યો છે.... જુઓ આ અહેવાલ....

Tags :
Crime NewsCriminal Arrested after 21 YearsGUJARAT FIRST NEWSTop Gujarati NewsValsadvalsad policeVaranasi