Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દીપિકા અને રણવીરની 'રામલીલા' જેવી જ કેમેસ્ટ્રી રીયલ લાઈફમાં પણ, વાયરલ થયા વેકેશનના ફોટા

દીપિકા અને રણવીર હાલ જ એક વેકેશનથી પરત ફર્યા છે. એરપૉર્ટ પર આ બંને લવ બર્ડસ હાથમાં હાથ નાખીને સ્પૉટ થયા હતા.રણવીર સિંહનો હાલમાં જ 37 મો જન્મ દિવસ ગયો. જેને સેલિબ્રેટ કરવા માટે બંને લવ બર્ડસ્ વેકેશન પર ગયા હતા. દીપિકા અને રણવીર બંને એ પોતાના સેવિબ્રેશન કમ વેકેશનના કેટલાક ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅયર કર્યા છે. જેમાં બંને દરિયા કિનારે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં àª
09:49 AM Jul 13, 2022 IST | Vipul Pandya

દીપિકા અને રણવીર હાલ જ એક વેકેશનથી પરત ફર્યા છે. એરપૉર્ટ પર આ બંને લવ બર્ડસ હાથમાં હાથ નાખીને સ્પૉટ થયા હતા.
રણવીર સિંહનો હાલમાં જ 37 મો જન્મ દિવસ ગયો. જેને સેલિબ્રેટ કરવા માટે બંને લવ બર્ડસ્ વેકેશન પર ગયા હતા. 
દીપિકા અને રણવીર બંને એ પોતાના સેવિબ્રેશન કમ વેકેશનના કેટલાક ફોટો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅયર કર્યા છે. જેમાં બંને દરિયા કિનારે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. ફોટોમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે.
કામની વ્યસ્તતામાંથી પોતાના માટે સમય કાઢીને બંનેએ એકબીજા સાથે આ વેકેશનમાં ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો. રેતી પર પોતાના પગની છાપ બનાવી તેનો પણ ફોટો ક્લિક કર્યો. તેમજ સાયકલિંગ કરવાની પણ મજા ઉઠાવી.
પાણીમાં રમતા અને જંપ કરતા પણ નજર આવ્યું આ કપલ.. તેમજ સાઈકલિંગ સ્ટંટ પણ કર્યું. 
Tags :
GujaratFirst
Next Article