Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક વખત અમેરિકાના વીઝિટર વિઝા રિજેક્ટ થયા હોય તો, હવે ફરી અપ્લાય કરી શકાય?

4 વર્ષ પહેલા વીઝિટર વિઝા રિજેક્ટ થયા હતા, હવે ફરી અપ્લાય કરી શકાય?- વારંવાર અપ્લાય કરતા જ રહેવાથી વિઝા મળી જશે એ માન્યતા ખોટી..- ઈન્ટર્વ્યૂમાં પૂછાય છે કે- અમેરિકા શા માટે?- વીઝિટર વિઝા પર અમેરિકા જઈને પાછા આવશો જ તેનો સ્ટ્રોંગ પૂરાવો જોઈએ.- આવકના પૂરાવા પણ સ્ટ્રોંગ હોવા જોઈએ.- વિઝા રિજેક્ટ થયાના 4 વર્ષ થઈ ગયા છે એટલે ફરી અપ્લાય કરી શકાય.- 4 વર્ષ બાદ અત્યારની આવક અને અન્ય ફેરફારો પણ જણાવવા à
એક વખત અમેરિકાના વીઝિટર વિઝા રિજેક્ટ થયા હોય તો  હવે ફરી અપ્લાય કરી શકાય
4 વર્ષ પહેલા વીઝિટર વિઝા રિજેક્ટ થયા હતા, હવે ફરી અપ્લાય કરી શકાય?
- વારંવાર અપ્લાય કરતા જ રહેવાથી વિઝા મળી જશે એ માન્યતા ખોટી..
- ઈન્ટર્વ્યૂમાં પૂછાય છે કે- અમેરિકા શા માટે?
- વીઝિટર વિઝા પર અમેરિકા જઈને પાછા આવશો જ તેનો સ્ટ્રોંગ પૂરાવો જોઈએ.
- આવકના પૂરાવા પણ સ્ટ્રોંગ હોવા જોઈએ.
- વિઝા રિજેક્ટ થયાના 4 વર્ષ થઈ ગયા છે એટલે ફરી અપ્લાય કરી શકાય.
- 4 વર્ષ બાદ અત્યારની આવક અને અન્ય ફેરફારો પણ જણાવવા જોઈએ.
- નોકરી હોય કે ધંધો, મહિનાની આવક જણાવવી.
- આવકની સાથે FD, મિલ્કતો વગેરે જેવા ઈન્વેસ્ટમેન્ટની પૂરાવા પણ આપવા.
વીઝિટર વીઝાનું ફોર્મ કેવી રીતે ભરવું?
DS160 નામનું ફોર્મ ઑનલાઈન ભરવું.
દરેક વિગતો સાચી જ ભરવી.
ક્રિમિનલ રેકોર્ડ હોય તો, તે પણ સાચું જ જણાવવું.
જે પણ પ્રશ્ન હોય, તેની દરેક વિગતો સાચી ભરવી. 
શું ધ્યાન રાખવું?
વીઝા ફોર્મમાં હંમેશા સાચી વિગતો જ ભરવી.
ઈન્ટર્વ્યુ સમયે જે વિગતો ફોર્મમાં ભરી છે તે જ બોલવું
'કોન્સોલેટ લુક આઉટ સપોર્ટ સિસ્ટમ' એટલે CLASS
આ સિસ્ટમમાં તમારી દરેક પ્રકારની હિસ્ટ્રી અને દરેક અપડેટનો રેકોર્ડ હોય છે..
Advertisement
Tags :
Advertisement

.