Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યૂપી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનીં તારીખ જાહેર, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ ટાઈમ ટેબલ

ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ (UPMSP) એ તેની વેબસાઇટ પર ધોરણ 10 અને 12 માટે UP બોર્ડની પરીક્ષાની તારીખ 2022 જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ 10 અને 12 બંને માટે બોર્ડની પરીક્ષાઓ 24 માર્ચ 2022થી શરૂ થશે. યુપી બોર્ડની પરીક્ષામાં આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ upmsp.edu.in પરથી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે. ઉત્તરપ્રદેશ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતવાર પરીક્ષા શેડ્યૂàª
યૂપી બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનીં તારીખ
જાહેર  એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ ટાઈમ ટેબલ

ઉત્તરપ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ (UPMSP) એ તેની વેબસાઇટ પર ધોરણ 10 અને 12 માટે UP બોર્ડની પરીક્ષાની તારીખ 2022 જાહેર કરી છે. જાહેર કરવામાં આવેલા ટાઈમ ટેબલ મુજબ ધોરણ 10 અને
12 બંને માટે બોર્ડની પરીક્ષાઓ 24 માર્ચ 2022થી શરૂ થશે. યુપી બોર્ડની પરીક્ષામાં આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ
upmsp.edu.in પરથી ટાઇમ ટેબલ ડાઉનલોડ કરી શકે છે.
ઉત્તરપ્રદેશ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ વિગતવાર પરીક્ષા શેડ્યૂલ મુજબ
ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ 20 એપ્રિલ 2022 ના રોજ સમાપ્ત થશે.

Advertisement


મળતી માહિતી મુજબ આ વર્ષે 51 લાખથી વધુ
વિદ્યાર્થીઓએ ઉત્તરપ્રદેશ બોર્ડ પરીક્ષા
2022 માટે નોંધણી કરાવી છે. ધોરણ 10ની પરીક્ષા માટે લગભગ 27.83 લાખ
વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ દરમિયાન
23.91 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા માટે
નોંધણી કરાવી છે.

Advertisement


જુઓ
સંપૂર્ણ ટાઈમ ટેબલ

Advertisement


યુપી બોર્ડ 10મી પરીક્ષા 2022 ટાઈમ ટેબલ


હિન્દી - 24 માર્ચ 2022

ગૃહ વિજ્ઞાન - 26 માર્ચ 2022

પેઇન્ટિંગ આર્ટ - 28 માર્ચ 2022

કોમ્પ્યુટર - 30 માર્ચ 2022

અંગ્રેજી - 1 એપ્રિલ 2022

સામાજિક વિજ્ઞાન - 4 એપ્રિલ 2022

વિજ્ઞાન - 6 એપ્રિલ 2022

સંસ્કૃત - 8 એપ્રિલ 2022

ગણિત - 11 એપ્રિલ 2022

 

યુપી બોર્ડ 12મી પરીક્ષા 2022 ટાઈમ ટેબલ


હિન્દી - 24 માર્ચ 2022

ભૂગોળ - 26 માર્ચ 2022

ગૃહ વિજ્ઞાન - 28 માર્ચ 2022

પેઇન્ટિંગ આર્ટ - 30 માર્ચ 2022

અર્થશાસ્ત્ર - 1 એપ્રિલ 2022

કોમ્પ્યુટર - 4 એપ્રિલ 2022

અંગ્રેજી - 6 એપ્રિલ 2022

રસાયણશાસ્ત્ર / ઇતિહાસ - 8 એપ્રિલ 2022

શારીરિક શિક્ષણ - 11 એપ્રિલ 2022

ગણિત / જીવવિજ્ઞાન - 13 એપ્રિલ 2022

ભૌતિકશાસ્ત્ર - 15 એપ્રિલ 2022

સામાજિક વિજ્ઞાન - 18 એપ્રિલ 2022

સંસ્કૃત - 19 એપ્રિલ 2022

નાગરિકશાસ્ત્ર - 20 એપ્રિલ 2022

Tags :
Advertisement

.