Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની થશે ઉજવણી, PM મોદી આપશે હાજરી

આજે સરદાર વલ્લભભઈ પટેલી જન્મજયંતી નિમિત્તે ઘણા કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે આજે Statue of Unity ખાતે એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી કેવડિયામાં આજે સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરશે અને તે પછી તેઓ એકતા પરેડમાં હાજર રહેશે. જ્યા વડાપ્રધાન...

આજે સરદાર વલ્લભભઈ પટેલી જન્મજયંતી નિમિત્તે ઘણા કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે આજે Statue of Unity ખાતે એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી કેવડિયામાં આજે સરદાર પટેલની પ્રતિમાના દર્શન કરશે અને તે પછી તેઓ એકતા પરેડમાં હાજર રહેશે. જ્યા વડાપ્રધાન મોદી સુરક્ષા એજન્સીઓ અને પોલીસના જવાનોને પરેડની સલામી ઝીલશે. PM મોદી એકતા પરેડ બાદ વિકાસ કાર્યોના લોકાર્પણ  અને ખાતમુહૂર્ત કરશે. કેવડિયા ખાતે PM મોદી નવી ઈ બસ, ઈ સાયકલ તથા અમદાવાદ કેવડિયા વચ્ચે હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.