Cyclone Biparjoy ને લઈને શું કહ્યું કેન્દ્રીય ગૃહમંત્રીએ શું કહ્યું? જુઓ Video
ગુજરાતના દરિયાકિનારે અરબ સાગરમાં મંડરાય રહેલું Cyclone Biparjoy ને લઈને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ (Amit Shah) રાજ્યોના અધિકારીઓ અને મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજીને સમિક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) ચક્રવાત બિપરજોય (Cyclone Biparjoy) અંગે દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આપત્તિ વ્યવસ્થાપન મંત્રીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. જે બાદ ગૃહમંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ પણ વાંચો : ઓમાન તરફ જઈ રહેલું CYCLONE BIPARJOY કેમ ગુજરાત તરફ ફંટાયું? શું છે કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.