Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દુકાનમાંથી મોંઘા બુટની ચોરી કરતી બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ

ભરૂચ (Bharuch)માં દિવાળીની મોસમ સાથે વિવિધ વેપારોમાં ખરીદીની મોસમ પણ ખીલી ઉઠી છે ત્યારે દુકાનોમાં ગ્રાહક બનીને બે મહિલાઓ મોંઘા દોઢ બુટ ચોરી કરી રહી હોય તેવા સીસીટીની ફૂટે સામે આવતા દુકાનદારે તેનો પીછો કરી પાંચબત્તી નજીકથી ઝડપી પાડી ₹4,000 ના બુટ પાછા લઈ લીધા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને દુકાનદારે પણ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ  થયો  હતો. દિવાળીની મોસમમાં વેપારીઓ
દુકાનમાંથી મોંઘા બુટની ચોરી કરતી બે મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ
ભરૂચ (Bharuch)માં દિવાળીની મોસમ સાથે વિવિધ વેપારોમાં ખરીદીની મોસમ પણ ખીલી ઉઠી છે ત્યારે દુકાનોમાં ગ્રાહક બનીને બે મહિલાઓ મોંઘા દોઢ બુટ ચોરી કરી રહી હોય તેવા સીસીટીની ફૂટે સામે આવતા દુકાનદારે તેનો પીછો કરી પાંચબત્તી નજીકથી ઝડપી પાડી ₹4,000 ના બુટ પાછા લઈ લીધા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને દુકાનદારે પણ આ સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ  થયો  હતો.
 
દિવાળીની મોસમમાં વેપારીઓની ખરીદીની રોનક જાણતી હોય છે ત્યારે વિવિધ ગાર્મેન્ટ્સ અને બુટ ચપલ ની દુકાનોમાં ખરીદીને માહોલ જામતો હોય છે ત્યારે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલા બાટા ના શોરૂમમાં બે મહિલાઓ ખરીદી કરવાના બહાને પ્રવેશી રહી છે જેમાંથી એક મહિલા બુટનું બોક્સ ઉઠાવી ભાગી રહી છે જ્યારે અન્ય એક મહિલા પણ બુટનું બોક્સ ઉઠાવી ભાગી રહી હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી 
દુકાનદારોને મોડે મોડે ખબર પડી કે દુકાનમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓ મોંઘા દોડ ₹4,000ના બુટ ચોડી ગઈ છે જેના કારણે આ બંને મહિલાઓને શોધવા દુકાનના માણસો નીકળ્યા હતા અને બંને મહિલાઓ ભરૂચના પાંચ બત્તી સર્કલ નજીક ફોરવિલ ગાડીની પાછળ સંતાઈને ભાગવાનો પ્રયાસ કરીને હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે દુકાનદારોએ બંને મહિલાઓને ઝડપી પાડી ચોરીના બુટ લઈ સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી ફૂટેજ વાયરલ કરી અન્ય વેપારીઓને સાવચેત રહેવા માટેની અપીલ કરી છે
Advertisement
Tags :
Advertisement

.