Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની બે દીકરીઓએ ગુજરાત અને દેશનું વધાર્યુ ગૌરવ, રમતગમતમાં પણ અવ્વ્લ ગુજરાત

આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓ ખેલાડીઓની બોલબાલા રહી છે. ગુજરાતની બે દીકરીઓ દીકરી ભાવિના પટેલ અને સોનલ પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.  CWGમાં સોનલબેન મનુભાઇ પટેલે જીત્યો બ્રોન્ઝમેડલભારતીય ખેલાડીએ પેરા ટà
03:46 AM Aug 07, 2022 IST | Vipul Pandya
આ વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતીઓ ખેલાડીઓની બોલબાલા રહી છે. ગુજરાતની બે દીકરીઓ દીકરી ભાવિના પટેલ અને સોનલ પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


CWGમાં સોનલબેન મનુભાઇ પટેલે જીત્યો બ્રોન્ઝમેડલ
ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે. ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. જ્યારે CWGમાં સોનલબેન મનુભાઇ પટેલે જીત્યો બ્રોન્ઝમેડલ સોનલબેન મનુભાઇ પટેલે સિંગલ કેટેગરીમાં આ મેડલ જીત્યો છે. આ એથલીટ ખેલાડીએ ટેબલ ટેનિસમાં ફાઇનલમાં વિજય મળવ્યો હતો. 



કોમનવેલ્થ ગેમ્સના નવમા દિવસે ભારતે સૌ વધુ 13 મેડલ જીત્યા
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને ફાળે કુલ 40 મેડલ
અત્યાર સુધી ભારતે 13 ગોલ્ડમેડલ પર કર્યો કબજો
અત્યાર સુધી ભારતે 11 સિલ્વરમેડલ જીત્યા
અત્યાર સુધી ભારતે 16 બ્રોન્ઝમેડલ પોતાના નામે કર્યા
સિંગલ્સ કેટેગરીમાં 3-5 થી જીત્યો બ્રોન્ઝમેડલ
ઇંગ્લેન્ડની સુ બેઇલીને 11-5,11-2,11-3થી હરાવ્યો
CWGમાં ગુજરાતની પેરા એથલીટે જીત્યો ગોલ્ડ
ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં ફાઇનલમાં મેળવ્યો વિજય
નાઇજરિયાની ક્રિસ્ટિયાના ઈક્પેયોઇને આપ્યો પરાજય
ભાવિનાએ ગોલ્ડ મેડલ જીતી ભારતને નામ કર્યો
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ડંકો
ગુજરાતી પેરા એથ્લીટ ભાવિના પટેલે જીત્યો ગોલ્ડ મેડલ 
દીપક નહેરાને 97 KG ફ્રી સ્ટાઇલ કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ 
ભારતીય હોકી ટીમ સાઉથ આફ્રિકાને હરાવી પહોંચી ફાઇનલમાં
અત્યાર સુધી ભારતને ફાળે 13 ગોલ્ડ, 11 સિલ્વર અને 16 બ્રોન્ઝ 
 
આ પણ વાંચો- દિલ્હી પોલીસની પીટી ઉષા: ASI લલિતાએ નેધરલેન્ડમાં યોજાયેલી ગેમ્સમાં 5 ગોલ્ડ મેડલ જીત્યા
Tags :
BhavinaPatelCommonwealth2022CWG2022GujaratFirstGujaratiparaathleteBhavinaPatelParaTableTennisSonalPatelSporstTableTennis
Next Article