Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેજીએફ ચેપ્ટર-2 માં જોવા મળ્યો રોકી ભાઈનો ધાકડ અંદાજ, સંજય દત્તના ખુંખાર અવતારે દિલ જીતી લીધા

કન્નડ ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરનાર દેશના ફેવરિટ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'KGF ચેપ્ટર 2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર સામે આવતાની સાથે જ રોકી ભાઈનો જાદુ ફરી એકવાર લોકોના દિલોદિમાગ પર છવાઈ ગયો છે. ટ્રેલર સામે આવતાની સાથે જ જોરદાર વાયરલ થઈ ગયું છે. આ ટ્રેલરમાં યશની સાથે સંજય દત્ત પણ અધીરા બનીને લોકોના દિલ જીતી રહ્યો છે.javascript:nicTemp(); 'KGF ચેપ્ટર 2'ના ટ્રેલરમાં દરેક સીન એવો છà«
05:36 PM Mar 27, 2022 IST | Vipul Pandya

કન્નડ ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરનાર દેશના
ફેવરિટ સુપરસ્ટાર યશની મોસ્ટ અવેટેડ ફિલ્મ
'KGF ચેપ્ટર 2'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.
ટ્રેલર સામે આવતાની સાથે જ રોકી ભાઈનો જાદુ ફરી એકવાર લોકોના દિલોદિમાગ પર છવાઈ
ગયો છે. ટ્રેલર સામે આવતાની સાથે જ જોરદાર વાયરલ થઈ ગયું છે. આ ટ્રેલરમાં યશની
સાથે સંજય દત્ત પણ અધીરા બનીને લોકોના દિલ જીતી રહ્યો છે.

javascript:nicTemp();

'KGF ચેપ્ટર 2'ના ટ્રેલરમાં દરેક સીન એવો છે કે લોકો તેના દિવાના થઈ રહ્યા છે.
ટ્રેલર બહાર આવતાની સાથે જ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. આ
ટ્રેલરની ખાસ વાત એ છે કે મજબૂત હીરો રોકી ભાઈ (યશ)ની સામે એટલો જ મજબૂત વિલન
અધીરા (સંજય દત્ત) છે. બંનેનો
શાનદાર મુકાબલો લોકોને ફિલ્મ જોવા મજબૂર
કરશે. આ ફિલ્મમાં સંજય દત્ત
, યશ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ સહિત ઘણા કલાકારો જોવા
મળશે. અને પછી માતાને આપેલું વચન બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં રોકી આ વચન પૂરું
કરશે.


આ ફિલ્મ કન્નડ, તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમમાં 14 એપ્રિલના રોજ દેશભરમાં રિલીઝ થશે. 'KGF: ચેપ્ટર 2'  દિગ્ગજ દિગ્દર્શકોમાંના એક પ્રશાંત નીલ દ્વારા
લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે
, અને હોમ્બલે ફિલ્મ્સ બેનર હેઠળ વિજય કિરાગંદુર દ્વારા નિર્મિત છે. 

Tags :
GujaratFirstKGFChapter2MostAwaitedMovieSuperstarYashtrailer
Next Article