Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજે મધુશ્રવા-ઠકુરાણી ત્રીજ, આદિત્ય પૂજનનું વિશેષ મહત્વ, જાણો કેવો રહેશે આપનો દિવસ

આજનું પંચાંગતારીખ  :-  31 જુલાઈ 2022, રવિવાર   તિથિ  :-  શ્રાવણ સુદ ત્રીજ ( 04:18 પછી ચોથ ) રાશિ  :-  સિંહ ( મ,ટ ) નક્ષત્ર  :-  મઘા ( 14:20 પછી પૂર્વા ફાલ્ગુની )યોગ   :-  વરિયાન ( 19:12 પછી પરિધ ) કરણ   :-  તૈતિલ ( 15:41 પછી ગર 04:18 પછી વણિજ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:10 સૂર્યાસ્ત  :-   સાંજે  19:22 અભિજીત મૂહૂર્ત  :- 12:20 થી 13:12 સુધી રાહુકાળ  :-   17:43 થી 19:22 સુધી આજે મધુશ્રવા-ઠકુરાણી ત્રીજ છે આજે આદિત્ય પૂજનનું વિશેષ મહત્વ છે.મેષ (અ,લ,ઈ) તમ
03:05 AM Jul 31, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :-  31 જુલાઈ 2022, રવિવાર   
તિથિ  :-  શ્રાવણ સુદ ત્રીજ ( 04:18 પછી ચોથ ) 
રાશિ  :-  સિંહ ( મ,ટ ) 
નક્ષત્ર  :-  મઘા ( 14:20 પછી પૂર્વા ફાલ્ગુની )
યોગ   :-  વરિયાન ( 19:12 પછી પરિધ ) 
કરણ   :-  તૈતિલ ( 15:41 પછી ગર 04:18 પછી વણિજ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:10 
સૂર્યાસ્ત  :-   સાંજે  19:22 
અભિજીત મૂહૂર્ત  :- 12:20 થી 13:12 સુધી 
રાહુકાળ  :-   17:43 થી 19:22 સુધી 
આજે મધુશ્રવા-ઠકુરાણી ત્રીજ છે 
આજે આદિત્ય પૂજનનું વિશેષ મહત્વ છે.
મેષ (અ,લ,ઈ) 
તમે એ લોકોમાં પ્રિયા બનશો
મિલકત સંબંધી કાયમી તમને સફળતા મળે
પિતાના આશીર્વાદ થકી સરકારી કામમાં માન સન્માન મળે
માતાને શારીરિક પીડા થકી માનસિક ચિંતા વધે
વૃષભ (બ,વ,ઉ) 
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહે
શારીરિક પીળાઓમાં રાહત મળે
ભત્રીજા નો સહયોગ મળે તેવી સંભાવના છે
તમે તમારા કાર્યક્ષમતા થી બધે જ વિજય પ્રાપ્ત કરશો

મિથુન (ક,છ,ઘ) 
આજે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે
તમે નિર્ભયતા થી તમારા કાર્યો કરી શકશો
જીવનસાથી સાથે સાથે દિવસ ખૂબ જ મધુર રહે
આજે રાત્રે સફરની શક્યતા બની શકે છે

કર્ક (ડ,હ)
આજે સાચી નીતિપૂર્વક ચાલવાથી માન સન્માન વધે
તમારું મન શાંત અને ખુશ રહેશે
આજે જૂના વિવાદોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે
આજે બુદ્ધિપૂર્વક કામ કરશો

સિંહ (મ,ટ)
વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક દિશામાં બદલાવો થાય
આજે તમે નવા કાર્યો શીખવવામાં સફળ થશો
તમારા મધુર વાણી થકી તમને ઉત્તમ લાભ મળે
આજે તમે કોઈ વાદવિવાદમાં ફસશો નહીં

કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા કામમાં પૂર્ણ ધ્યાન આપજો
તમારા ફસાયેલા રૂપિયા તમને પાછા મળી શકે છે
આજે ડહાપણથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે
આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો

તુલા (ર,ત) 
આજે સંતાન થકી કરેલા કામમાં તમારું માન સન્માન વધે
આજે આવક કરતા વધુ ધન ખર્ચ થઈ શકે
આજે તમે તમારા વિરોધીઓ ઉપર વિજય મેળવશો
પ્રેમ સંબંધમાં આજનો દિવસ શુભ બને

વૃશ્ચિક (ન,ય) 
તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનશો
આજે વધુ મહેનતથી કાર્યમાં સફળતા મળે
આજે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકે
આજે તમે ભાઈ બહેનોના સહાયક બનશો

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે કાર્યમાં સફળ થવાથી ધન પ્રાપ્તિના યોગ વધે
આજે તમે આવક વધારવાના પ્રયત્નોમાં 100% સફળતા મળે
કરિયરમાં તમને મિત્રોનો સહયોગ મળે
આજે સાસરિયાંઓથી લાભ મળી શકે છે

મકર (ખ,જ) 
આજે ધાર્મિક કાર્યોમાં સમય વધુ પસાર કરશો
આજે આત્મવિશ્વાસના આધારે કાર્યમાં સફળ થશો
જુના રોકાયેલા કાર્યો થોડા ધન ખર્ચ કરીને પૂર્ણ કરશો
નવી યોજના ઉપર કામ આજથી પ્રારંભ કરશો

કુંભ (ગ,શ,સ,ષ)
આજે પત્ની પક્ષ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે
નોકરીમાં ગુપ્ત દુશ્મનો તમને હેરાન કરી શકે છે
તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે
તમારા ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો

મીન (દ,ચ,ઝ,થ)
આજે બીજાને પૂછ્યા વગર સલાહ આપશો નહીં
આજે પૂર્વજોના આશીર્વાદથકીસંપત્તિ મળવાની સંભાવના વધે
આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
આજે વ્યાપારમાં માન સન્માન વધે
આજનો મહામંત્ર :- ૐ આદિત્યાય વિદ્મહે દિવાકરાય ધીમહી | તન્નો સૂર્ય: પ્રચોદયાત || આ મંત્ર જાપથી સૂર્યદેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :-આજે જાણીશું મધુશ્રવા ઠકુરાણી ત્રીજનું ઉત્તમ વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીની પૂજા કરવી 
આજે યમુનાજીને પ્રસન્ન કરવા યમુનાષ્ટકના પાઠ કરવા 
વિષ્ણુ ભગવાનની પૂજા દરમ્યાન વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવા.
Tags :
AdityaPujanAstrologyGujaratFirstJyotishshastaMadhusravaspecialsignificanceThakuraniTrij
Next Article