ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ધન પ્રાપ્તિનો સારો યોગ

આજનું પંચાંગતારીખ -   21 ડિસેમ્બર 2022, બુધવાર   તિથિ -   માગસર વદ તેરસ   રાશિ -   વૃશ્ચિક ન,ય  નક્ષત્ર -   વિશાખા  યોગ  -   ધૃતિ  કરણ -   ગર દિન વિશેષ વિજય મૂહૂર્ત -  14:24 થી 15:06 સુધી  રાહુકાળ -   12:38 થી 13:57 સુધી આજે પ્રદોષ સાથે શિવરાત્રી છે આજે શિશિર ઋતુનું પ્રારંભ થાય છે  મેષ (અ,લ,ઈ) ધન સાચવીને રાખવુંતમારું મનગમતું કાર્ય થાયકોઈની સાથે મતભેદ ન કરવોધ્યાન અને યોગ કરવો જરૂરી છેઉપાય -  ૐ વિષ્ણવે નમઃ ની માળા
12:36 AM Dec 21, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ -   21 ડિસેમ્બર 2022, બુધવાર 
  તિથિ -   માગસર વદ તેરસ 
  રાશિ -   વૃશ્ચિક ન,ય 
 નક્ષત્ર -   વિશાખા
  યોગ  -   ધૃતિ
  કરણ -   ગર 
દિન વિશેષ 
વિજય મૂહૂર્ત -  14:24 થી 15:06 સુધી  
રાહુકાળ -   12:38 થી 13:57 સુધી 
આજે પ્રદોષ સાથે શિવરાત્રી છે 
આજે શિશિર ઋતુનું પ્રારંભ થાય છે 
 મેષ (અ,લ,ઈ) 
ધન સાચવીને રાખવું
તમારું મનગમતું કાર્ય થાય
કોઈની સાથે મતભેદ ન કરવો
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે
ઉપાય -  ૐ વિષ્ણવે નમઃ ની માળા કરો
શુભરંગ – કાળો 
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારી વાણી અને વર્તન સુધારવા જરૂરી છે
તમને જૂની ભૂલ યાદ આવે
તમારા મિત્ર સમસ્યા સર્જી શકે છે
આજે તમારી જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું
ઉપાય -  નારંગી દાન કરો
શુભરંગ – જાંબલી 
મિથુન (ક,છ,ઘ)
પ્રેમ જીવન ની નવી આશા લાવી શકે છે
આજ વેપારી વર્ગ માટે દિવસ સારો છે
આજે બાકી રકમ પાછી આવી શકે તેમ છે
ઘરમાં ધાર્મિક કાર્ય થાય
ઉપાય -  પીળા ફૂલ વિષ્ણુ ભગવાનને ચડાવો
શુભરંગ – કેસરી 
કર્ક (ડ,હ) 
જીવનસાથી જોડે દિવસ આનંદમય પસાર થાય
આજે સાધન ચલાવતા ધ્યાન રાખવું
આજે ઘરમાં વાદવિવાદ ટાળવો
આજે સારા સમાચાર મળી શકે તેમ છે
ઉપાય -  કેસર હળદરનું તિલક કરો
શુભરંગ – પોપટી 
સિંહ (મ,ટ)
આજે ખોટું રોકાણ ન કરવું
મગજમાં શાંતિ રહે તેવા પ્રયત્નો કરવા
બહાર સંભાળીને નીકળવું જરૂરી છે
કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
ઉપાય -   સત્યનારાયણ બાવની કરો
શુભરંગ – કથ્થાઈ 
કન્યા (પ,ઠ,ણ) 
જીવનસાથી સાથે સાથે વાદવિવાદ થયા કરે
લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો માટે દિવસ સારો છે
આજે વસ્તુ સંભાળીને રાખવી
પ્રવાસના યોગ બને
ઉપાય - બ્રહ્મ ભોજન કરાવો.
શુભરંગ – ગુલાબી 
તુલા (ર,ત) 
આજે ધન લાભ થાય
ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ લેવા
આજે તમને કોર્ટ કચેરીના કામમાં સફળતા મળે
મિત્રો સાથે સંબંધ લાગણી વાળા બને
ઉપાય -  મંદિરમાં મગનું દાન કરો
શુભરંગ – સોનેરી 
વૃશ્ચિક (ન,ય) 
આજે તમારે ધંધામાં ઉધાર આપવું નહીં
આજનો દિવસ તમારો નિરાતમાં અને આનંદમાં જાય 
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
આજે તમે નવી યોજના બનાવી શકો
ઉપાય -  પીપળે જળ ચઢાવો 
શુભરંગ – કાળો 
ધન (ભ,ધ,ફ,ઢ)
વાદ વિવાદ તથા ઘર્ષણ રહ્યા કરે
ધન પ્રાપ્તિનો યોગ સારો જોવા મળે
આજે તમને સંતાન તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય
આજે તમારા સંબંધો ગાંઠ બને
ઉપાય -  ગુંદી ગાંઠિયા બાળકોને દાન કરો
શુભરંગ – ચોકલેટ 
મકર (ખ,જ) 
આજે રાજકીય કાર્યોથી દૂર રહેવું
સામાજિક કાર્યોમાં રસ જાગે
આજે બીજા પર વધુ વિશ્વાસ રાખવો નહીં
આજે તમને પગના દુખાવાની સમસ્યા રહે
ઉપાય -  માસી બાને વસ્તુનું દાન કરો.
શુભરંગ – નારંગી 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધાર્મિક કાર્યોમાં વિઘ્નો આવે
ધન ખર્ચ કરવામાં સાવધાની રાખવી
આરોગ્ય સંબંધી સમસ્યાઓ દૂર થાય
વ્યાપાર ક્ષેત્રે પરિવારનો સહકાર મળે
ઉપાય -  સંતાન ગોપાલ સ્તોત્ર ના પાઠ કરવા.
શુભરંગ – પોપટી 
મીન (દ,ચ,ઝ,થ)
કુટુંબ પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ મળે
આજે યાત્રા તમારા માટે શુભકારી રહેશે
આજે વાણીથકી  માનસન્માન મળે
આજે સંતાન બાબતે આનંદ રહે
ઉપાય -  પક્ષીઓની સેવા કરવી
શુભરંગ – સફેદ 
આજનો મહામંત્ર :- ૐ ત્ર્યમ્બકં યજામહે સુગન્ધિમ્  પુષ્ટિવર્ધનમ્ । 
                                   ઉર્વારુકમિવ બન્ધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્ ।।  
Tags :
GujaratFirst
Next Article