Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Tiger ની વસ્તી ગણતરીના આંકડા જાહેર, મધ્યપ્રદેશમાં સૌથી વધુ 785 વાઘ

કેન્દ્ર સરકારે વાઘની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ મધ્યપ્રદેશમાં સૌથી વધુ 785 વાઘ છે, આ સાથે તે ટોચ પર છે. આ રીતે મધ્યપ્રદેશે તેના ટાઈગર સ્ટેટનો દરજ્જો જાળવી રાખ્યો છે. કર્ણાટક 563 વાઘ સાથે બીજા સ્થાને છે,...
11:04 PM Jul 29, 2023 IST | Hardik Shah

કેન્દ્ર સરકારે વાઘની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ મધ્યપ્રદેશમાં સૌથી વધુ 785 વાઘ છે, આ સાથે તે ટોચ પર છે. આ રીતે મધ્યપ્રદેશે તેના ટાઈગર સ્ટેટનો દરજ્જો જાળવી રાખ્યો છે. કર્ણાટક 563 વાઘ સાથે બીજા સ્થાને છે, જ્યારે ઉત્તરાખંડમાં 560 અને મહારાષ્ટ્રમાં 444 વાઘ છે.

આ પણ વાંચો - INTERNATIONAL TIGER DAY 2023 : 50 વર્ષોમાં વાઘની સંખ્યામાં થયો આટલો વધારો, આ રાજ્ય છે ટૉપ પર, જાણો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarati NewsIndiaInternational Tiger DayInternational Tiger Day 2023Madhya PradeshProject TigerTiger Census
Next Article