બાઈક પર બળદ લઈને નીકળ્યો આ માણસ, જુઓ video
સોશિયલ મીડિયામાં આજકાલ લાખોમાં વિડીયો (video)વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આપણને સોશિયલ મીડિયા પર આવા જ કેટલાક વિડીયો જોવા મળી રહ્યા છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ (trust) નથી કરી શકતા કે તેઓ જે જોઈ રહ્યા છે તે સાચું છે. કેટલીકવાર આપણા જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જે આપણા વિચારની બહાર હોય છે. ત્યારે કેટલાક લોકો તેમને રેકોર્ડ કàª
સોશિયલ મીડિયામાં આજકાલ લાખોમાં વિડીયો (video)વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આપણને સોશિયલ મીડિયા પર આવા જ કેટલાક વિડીયો જોવા મળી રહ્યા છે. જેને જોઈને યુઝર્સ પોતાની આંખો પર વિશ્વાસ (trust) નથી કરી શકતા કે તેઓ જે જોઈ રહ્યા છે તે સાચું છે.
કેટલીકવાર આપણા જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે જે આપણા વિચારની બહાર હોય છે. ત્યારે કેટલાક લોકો તેમને રેકોર્ડ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સની આંખો ફાટી જાય છે. વિડીયોમાં એક વ્યક્તિ બાઇક પર જતો જોવા મળી રહ્યો છે. બળદ તેની બાઇકની પાછળની સીટ પર બેઠેલો જોવા મળે છે.
Advertisement
વિડીયોમાં તમે જે વ્યક્તિને બાઇક ચલાવતા જોઈ રહ્યા છો. તે જોખમના ખેલાડીથી ઓછો નથી. જ્યાં બાઇક પર 100 કિલોથી વધુનો તેવામાં એક વ્યક્તિ ખૂબ જ આરામથી બાઇક પર ભારે બળદને લઈ જતો જોવા મળે છે. યુઝર્સ જોઈને દંગ રહી ગયા.
આ વિડીયોને અત્યાર સુધીમાં 6 લાખથી વધારે વ્યૂ મળ્યા છે. તેમજ 21 હાજરથી વધુ લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ પડી રહ્યો છે.