Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ બાળકે બતાવી અદ્ભુત ટેલેન્ટ, આનંદ મહિન્દ્રા પણ બન્યા ફેન

સોશિયલ  મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે  તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ  મીડિયા પર ઘણીવાર  એવા  વિડીયો વાયરલ  થતા  હોય છે જે આપણા દીલને સ્પર્શી  જતી હોય છે તો ઘણા  એવા વિડીયો  હોય છે જે જોઈને આપણે  હસવાનું  રોકી શકશો નહીં.ત્યારે આપણે ત્યાં દર વર્ષે દેશભરમાં 10 દિવસ લાંબો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે 31 ઓગસ્ટ બુધવારથી ગણેશોત્સવનો
આ બાળકે બતાવી  અદ્ભુત ટેલેન્ટ  આનંદ મહિન્દ્રા પણ બન્યા ફેન
સોશિયલ  મીડિયા પર આજકાલ  લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો ક્યારે  વાયરલ થશે  તેનો ખ્યાલ રહેતો નથી. સોશિયલ  મીડિયા પર ઘણીવાર  એવા  વિડીયો વાયરલ  થતા  હોય છે જે આપણા દીલને સ્પર્શી  જતી હોય છે તો ઘણા  એવા વિડીયો  હોય છે જે જોઈને આપણે  હસવાનું  રોકી શકશો નહીં.
ત્યારે આપણે ત્યાં દર વર્ષે દેશભરમાં 10 દિવસ લાંબો ગણેશોત્સવ ઉજવવામાં આવે છે. આ વખતે 31 ઓગસ્ટ બુધવારથી ગણેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.  ત્યારે દેશના ઘણા મોટા શહેરોમાં કલાકારો મોટી ગણેશ મૂર્તિઓ બનાવતા જોવા મળે છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા ભગવાન ગણેશની મૂર્તિ બનાવી રહેલા બાળકની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત થયા.
ત્યારે વાયરલ થઈ રહેલા આ  આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોમાં એક બાળક ભગવાન ગણેશની મૂર્તિ બનાવતો જોવા મળી રહ્યો છે.  બાળક કોઈ મોટા કલાકાર અથવા વ્યાવસાયિક શિલ્પકારની જેમ પ્રતિમાને આકાર આપતો જોવા મળે છે. જેની પ્રતિભા જોઈને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.
Advertisement

વાયરલ થઈ રહેલા આ વિડીયોને  આનંદ મહિન્દ્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વિડીયોમાં એક બાળક ભગવાન ગણેશની મૂર્તિ બનાવતો જોવા મળી રહ્યો છે. આ  બાળક કોઈ મોટા કલાકાર અથવા વ્યાવસાયિક શિલ્પકારની જેમ પ્રતિમાને આકાર આપતો જોવા મળે છે. જેની પ્રતિભા જોઈને દરેક તેની પ્રશંસા કરી રહ્યા છે.
આનંદ મહિન્દ્રા બાળકને  મૂર્તિ બનાવતા જોઈને  પ્રભાવિત થયા
 વિડીયોમાં બાળક ભગવાન ગણેશની અનેક મૂર્તિઓની વચ્ચે બેસીને મહેનતથી  મૂર્તિ બનાવતો જોઈ શકાય છે. આ  ખૂબ જ સ્વચ્છતાથી માટી પર ભગવાન ગણેશની આરાધ્ય મૂર્તિ કોતરીને તેને મૂર્તિનો આકાર આપી રહ્યો છે.
મહાન શિલ્પકાર સાથે સરખામણી કરી  
આનંદ મહિન્દ્રાએ વિડીયો ટ્વીટ કરીને લખ્યું કે આ બાળકનો હાથ એક મહાન કારીગર કે શિલ્પકારની જેમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે આવા બાળકોને કોઈ પ્રકારની તાલીમ મળે છે કે પછી ભવિષ્યમાં તેઓએ આ પ્રતિભા છોડી દેવી પડશે.
આ  વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર  સુધીમાં 43,000થી  વધુ લોકોએ  આ વિડીયો  જોઈ ચૂક્યા  છે.  
Tags :
Advertisement

.