Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખૂબ જ દુર્લભ બીમારીને કારણે હંમેશા હસતી રહે છે આ છોકરી

ઓસ્ટ્રેલિયામાં જન્મેલી આ એવી બાળકી છે કે, જેના ચહેરા પર જન્મજાત સ્મિત જ જોવાં મળે છે. આ છોકરી બાયલેટરલ માઇક્રોસ્ટોમિયા નામની દુર્લભ બીમારીથી પીડિત છે, જે ચહેરાની સુંદરતા અને હાવભાવને અસર કરે છે. આ બીમારીને કારણે આ છોકરી હંમેશા હસતી જ જોવાં મળે છે. તેની આ બીમારીના કારણે તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ગઈ છે. આ છોકરી દુર્લભ રોગ માઇક્રોસ્ટોમિયાથી પીડિત છે. ડૉક્ટરે આ બાળકીના à
ખૂબ જ દુર્લભ બીમારીને કારણે હંમેશા હસતી રહે છે આ છોકરી
ઓસ્ટ્રેલિયામાં જન્મેલી આ એવી બાળકી છે કે, જેના ચહેરા પર જન્મજાત સ્મિત જ જોવાં મળે છે. આ છોકરી બાયલેટરલ માઇક્રોસ્ટોમિયા નામની દુર્લભ બીમારીથી પીડિત છે, જે ચહેરાની સુંદરતા અને હાવભાવને અસર કરે છે. આ બીમારીને કારણે આ છોકરી હંમેશા હસતી જ જોવાં મળે છે. તેની આ બીમારીના કારણે તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ગઈ છે. 
આ છોકરી દુર્લભ રોગ માઇક્રોસ્ટોમિયાથી પીડિત છે. ડૉક્ટરે આ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે આયલા ગર્ભાવસ્થા દરમિયાન આ દુર્લભ ડિસઓર્ડરથી પીડિત હતી. એક બાળકીની આ સ્મિત સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર લાખો યુઝર્સને પસંદ પડી રહી છે. પરંતુ હકીકતમાં આ બાળકી દુર્લભ જન્મજાત વિસંગતતા સાથે જન્મી છે. ડિસેમ્બર 2021માં જન્મેલી આયલા સમર બાયલેટરલ માઇક્રોસ્ટોમિયાથી પીડિત છે. તે ખૂબ જ દુર્લભ ડિસઓર્ડર છે જે ચહેરાની સુંદરતા અને મૌખિક પ્રવૃત્તિને અસર કરે છે.
આ બીમારીને કારણે આ છોકરી હંમેશા હસતી રહે છે અને તેના કારણે તે ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર સ્ટાર બની ગઈ છે. ડૉક્ટરે આ બાળકીના માતા-પિતાને જણાવ્યું કે આયલા ગર્ભાવસ્થા દરમિયાન આ દુર્લભ ડિસઓર્ડરથી પીડાઈ હતી. મિડીયા સાથે વાત કરતા બાળકીની માતાએ કહ્યું કે, મેં આ પહેલા ક્યારેય આ બીમારી વિશે સાંભળ્યું ન હતું અને આવી બીમારીથી પીડિત કોઈ બાળકને ક્યારે જોયો પણ  નથી.
ક્લેફ્ટ પેલેટ-ક્રેનિયોફેસિયલ જર્નલમાં પ્રકાશિત થયેલા 2007ના રિસર્ચ મુજબ, વિશ્વભરમાં આ દુર્લભ રોગના માત્ર 14 કેસ નોંધાયા છે.આયલાના માતા-પિતા ડૉક્ટરો સાથે બાળકના સારા જીવન નોર્મલ જીવન જીવે તે માટે એક વિકલ્પ સર્જરી છે. ઈન્સ્ટાગ્રામ પર તે લોકોને આ દુર્લભ બીમારી વિશે જાગૃત કરી રહ્યા છે અને પોતાનો અનુભવ શેર કરી રહ્યા છે.  સાથે જ ડોકટરોએ  ઓપરોશનની સલાહ આપી છે કે તે જેનાથી આયલાનો ચહેરો અને મોં  થઇ  શકે છે કારણ કે હવે  તે મોટી થાય છે.
Advertisement
Tags :
Advertisement

.