Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ સરળ રીત દ્વારા તમને સરકારી ટેક્સ ભરવામાંથી મળશે મુક્તિ

જ્યારે તમે ટેક્સ ભરવા માટે લાયક બની જાઓ છો ત્યારે શરૂઆતના સમયમાં તમારી સામે ઘણી ગૂંચવણો હોય છે. આવકવેરા તરીકે કમાણીનો એક ભાગ ચૂકવવો ભારે લાગે છે. પરંતુ એક જવાબદાર નાગરિક બનીને દેશના વિકાસ માટે કર ચૂકવવો એ આપણી ફરજ છે. લોકો હંમેશા વધુને વધુ આ ટેક્સ ન ભરવો પડે તેના માટે અવનવા રસ્તાઓની શોધ કરતા હોય છે. નાગરિકોમાં વધુ ટેક્સ બચાવવાની આદતને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે કલમ 80C હે
આ
સરળ રીત દ્વારા તમને સરકારી ટેક્સ ભરવામાંથી મળશે મુક્તિ
Advertisement

જ્યારે તમે ટેક્સ ભરવા માટે લાયક બની જાઓ છો ત્યારે
શરૂઆતના સમયમાં તમારી સામે ઘણી ગૂંચવણો હોય છે. આવકવેરા તરીકે કમાણીનો એક
ભાગ
ચૂકવવો ભારે લાગે છે. પરંતુ એક જવાબદાર નાગરિક બનીને દેશના વિકાસ માટે કર ચૂકવવો એ
આપણી ફરજ છે. લોકો હંમેશા વધુને વધુ આ ટેક્સ ન ભરવો પડે તેના માટે અવનવા રસ્તાઓની
શોધ કરતા હોય છે. નાગરિકોમાં વધુ ટેક્સ બચાવવાની આદતને પ્રોત્સાહન આપવા માટે
કેન્દ્ર સરકારે કલમ 80
C હેઠળ કેટલીક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરી છે. આ હેઠળ તમે
વિવિધ રોકાણ વિકલ્પોમાં નાણાંનું રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો.

 

Advertisement

આ ઉપાય
દ્વારા તમને ટેક્સથી મળશે રાહત

Advertisement


-    
પેન્શન
યોજનાઓ

-    
PPF એકાઉન્ટ

-    
ઇક્વિટી
મ્યુચ્યુઅલ ફંડ્સ

-    
પાંચ
વર્ષની ટેક્સ સેવિંગ ડિપોઝિટ સ્કીમ

-    
જીવન
વીમો અથવા ટર્મ વીમો

-    
પગાર
ભથ્થાં

મોટાભાગની કંપનીઓ તમારી ટેક્સ જવાબદારી ઘટાડવા માટે તમારા પગારમાં
વિવિધ જોગવાઈઓ કરે છે. આ અંગે તમે તમારી કંપનીના
HR સાથે વાત કરી શકો છો. તમે તમારા પગારના
ભાગરૂપે તબીબી ભથ્થું
, પરિવહન ભથ્થું, શિક્ષણ ભથ્થું અને ટેલિફોન ખર્ચ જેવા
ભથ્થાં મેળવી શકો છો
કારણ કે તે કરપાત્ર નથી.

 

હાઉસ રેન્ટ એલાઉન્સ

સામાન્ય રીતે કર્મચારીઓને તેમની આવકમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) મળે
છે. જો તમે ભાડાના મકાનમાં રહો છો અને એમ્પ્લોયર પાસેથી ભાડું ભથ્થું મેળવો છો
તો
તમે
એક કર્મચારી તરીકે આવકવેરા
કાયદા મુજબ
HRA પર મુક્તિનો દાવો કરી શકો છો. આ ઉપરાંત તમે કલમ 80G
હેઠળ ધર્માર્થ યોગદાન તમારી આવકના 10%
સુધી કપાતપાત્ર છે. જો તમે કોઈ જગ્યાએ દાન કરો છો તો તમને તેનો કોઈ જ ટેક્સ લાગશે નહીં. પરંતુ 
તમારે સાબિત કરવું પડશે કે તમે કંઈ જગ્યાએ અને કેટલું દાન કે ભેટ આપી છે. તમારે દાન આપેલી મંદીર કે સંસ્થા તરફથી
રસીદ મેળવવી પડશે. જેના દ્વારા તમને તેમના આવકવેરા મુક્તિ પ્રમાણપત્રની નકલ મળે છે.

Tags :
Advertisement

.

×