Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રસોડાનું બેઝિન અને બાથરૂમની ટાઈલ્સ ચમકાવશે આ Tips

સિંક સાફ કરોસિંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલદી થઇ જાય છે. આ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડા અને પાણી લઈ આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી તેનાથી સિંકને સાફ કરો. આમ સિંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ સાફ થઇ જશે અને ચમકી ઉઠશે.ટાઇલ્સ ક્લિન કરોરસોડામાં લાગેલી ટાઇલ્સને આપણે રોજ ચોખ્ખી નથી કરતા. આ માટે જ્યારે પણ ફ્રી થાવો ત્યારે એક બોટલમાં સિરકા અને બેકિંગ સોડા નાંàª
03:23 PM Sep 14, 2022 IST | Vipul Pandya

સિંક સાફ કરો

સિંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલદી થઇ જાય છે. 
આ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડા અને પાણી લઈ આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી તેનાથી સિંકને સાફ કરો. આમ સિંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ સાફ થઇ જશે અને ચમકી ઉઠશે.

ટાઇલ્સ ક્લિન કરો

રસોડામાં લાગેલી ટાઇલ્સને આપણે રોજ ચોખ્ખી નથી કરતા. 
આ માટે જ્યારે પણ ફ્રી થાવો ત્યારે એક બોટલમાં સિરકા અને બેકિંગ સોડા નાંખો અને પછી બરાબર મિક્સ કરી લો.
 ત્યારબાદ થોડું-થોડુ આ મિશ્રણ લઇને બ્રશની મદદથી ટાઇલ્સ સાફ કરો. આમ કરવાથી ટાઇલ્સ એકદમ ક્લિન થઇ જશે અને તમારું રસોડું પણ મસ્ત લાગશે
Tags :
CleaningTipsGujaratFirstTips
Next Article