Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઈ કારણસર પીરિયડ્સ થોડા દિવસ ટાળવું હોય ત્યારે કામ લાગશે આ Tips

ઘણી વખત એવા સંજોગો અથવા તો પ્રસંગો હોય, જેમાં પીરિયડ્સમાં થઈ જવું મૂડ બરોબરનો ખરાબ કરે છે. તેથી ઘણાં લોકો પીરિયડ્સને થોડા દિવસ મોડા લાવવા માટે ગોળીઓનો સહારો લેતાં હોય છે. ત્યારે આવો આપને જણાવીએ  પીરિયડ્સને લેટ કરવા માટેની કેટલીક Tips.. પીરિયડ્સ ટાળવા માટે ખૂબ જ કામની Tipsએપલ સિડાર વિનેગારમાં કેટલાક એવાં તત્વો હોય છે, જે માસિક ધર્મને કેટલાક દિવસ સુધી રોકી રાખવામાં મદદ શકે છે. તે માટે તàª
01:44 PM Sep 03, 2022 IST | Vipul Pandya
ઘણી વખત એવા સંજોગો અથવા તો પ્રસંગો હોય, જેમાં પીરિયડ્સમાં થઈ જવું મૂડ બરોબરનો ખરાબ કરે છે. તેથી ઘણાં લોકો પીરિયડ્સને થોડા દિવસ મોડા લાવવા માટે ગોળીઓનો સહારો લેતાં હોય છે. ત્યારે આવો આપને જણાવીએ  પીરિયડ્સને લેટ કરવા માટેની કેટલીક Tips.. 
પીરિયડ્સ ટાળવા માટે ખૂબ જ કામની Tips
  • એપલ સિડાર વિનેગારમાં કેટલાક એવાં તત્વો હોય છે, જે માસિક ધર્મને કેટલાક દિવસ સુધી રોકી રાખવામાં મદદ શકે છે. તે માટે તમારી પીરિયડ્સ ડેટ પહેલાંના ઓછામાં ઓછા 8-10 દિવસ પહેલાં 2 ચમચી એપલ સિડાર વિનેગારને પાણીમાં મિક્સ કરી પી શકો છો.
  • લીંબુ પાણી પણ પીરિયડ્સ ટાળવામાં મદદ કરે છે. તે વિટામિન C થી ભરપૂર હોવાથી પીરિયડ્સને થોડા દિવસ સુધી રોકવામાં મદદ કરી શકે છે.
  • પપૈયું કેરોટીનથી ભરપૂર હોય છે, જે શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને ઉત્તેજિત કરે છે.
    જેનાથી ગર્ભાશયના રક્ત પ્રવાહમાં પરિવર્તન કરી શકે છે. ઘણી વખત તેનાથી ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત પણ થઈ શકે છે. તે માટે તમે દિવસમાં 2 વખત એક નાની વાટકી પપૈયું ખાઈ શકો છો, અથવા પપૈયાની સ્મૂધી પણ બનાવીને પી શકો છો.
  • માસિક ધર્મને થોડા દેવસ મોડું કરવા માટે દાળ સૌથી સરળ અને અસરકારક ઘરેલૂ ઉપચારોમાંથી એક છે. ચણાની દાળ ફાઈબરથી ભરપૂર હોય છે, જે ઘણી વખત તમારા પીરિયડ્સ થોડા દિવસ મોડું કરવામાં મદદ કરે છે.
  • 2 ચમચી રાઈના બીજનો પાવડર લઈ તેને 1 ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરી માસિકના ઓછામાં ઓછા 5-6 દિવસ પહેલાંથી આ દૂધનું સેવન કરો.
  • પાર્સલે વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેથી આ પત્તાનું સેવન કરીને તમે માસિક ધર્મને થોડા દિવસ સુધી અટકાવી પણ શકાય છે.
 
Tags :
GujaratFirstHealthCareHealthTipsPeriodsTips
Next Article