Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઈ કારણસર પીરિયડ્સ થોડા દિવસ ટાળવું હોય ત્યારે કામ લાગશે આ Tips

ઘણી વખત એવા સંજોગો અથવા તો પ્રસંગો હોય, જેમાં પીરિયડ્સમાં થઈ જવું મૂડ બરોબરનો ખરાબ કરે છે. તેથી ઘણાં લોકો પીરિયડ્સને થોડા દિવસ મોડા લાવવા માટે ગોળીઓનો સહારો લેતાં હોય છે. ત્યારે આવો આપને જણાવીએ  પીરિયડ્સને લેટ કરવા માટેની કેટલીક Tips.. પીરિયડ્સ ટાળવા માટે ખૂબ જ કામની Tipsએપલ સિડાર વિનેગારમાં કેટલાક એવાં તત્વો હોય છે, જે માસિક ધર્મને કેટલાક દિવસ સુધી રોકી રાખવામાં મદદ શકે છે. તે માટે તàª
કોઈ કારણસર પીરિયડ્સ થોડા દિવસ ટાળવું હોય ત્યારે કામ લાગશે આ tips
ઘણી વખત એવા સંજોગો અથવા તો પ્રસંગો હોય, જેમાં પીરિયડ્સમાં થઈ જવું મૂડ બરોબરનો ખરાબ કરે છે. તેથી ઘણાં લોકો પીરિયડ્સને થોડા દિવસ મોડા લાવવા માટે ગોળીઓનો સહારો લેતાં હોય છે. ત્યારે આવો આપને જણાવીએ  પીરિયડ્સને લેટ કરવા માટેની કેટલીક Tips.. 
પીરિયડ્સ ટાળવા માટે ખૂબ જ કામની Tips
  • એપલ સિડાર વિનેગારમાં કેટલાક એવાં તત્વો હોય છે, જે માસિક ધર્મને કેટલાક દિવસ સુધી રોકી રાખવામાં મદદ શકે છે. તે માટે તમારી પીરિયડ્સ ડેટ પહેલાંના ઓછામાં ઓછા 8-10 દિવસ પહેલાં 2 ચમચી એપલ સિડાર વિનેગારને પાણીમાં મિક્સ કરી પી શકો છો.
A Complete Guide On Explaining Periods To Men - Pandia Health
  • લીંબુ પાણી પણ પીરિયડ્સ ટાળવામાં મદદ કરે છે. તે વિટામિન C થી ભરપૂર હોવાથી પીરિયડ્સને થોડા દિવસ સુધી રોકવામાં મદદ કરી શકે છે.
Women who spend more time together end up having periods at the same time.  Myth or fact? | The Times of India
  • પપૈયું કેરોટીનથી ભરપૂર હોય છે, જે શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને ઉત્તેજિત કરે છે.
    Papaya side effects: These people should avoid eating it | HealthShotsજેનાથી ગર્ભાશયના રક્ત પ્રવાહમાં પરિવર્તન કરી શકે છે. ઘણી વખત તેનાથી ગર્ભવતી મહિલાઓને ગર્ભપાત પણ થઈ શકે છે. તે માટે તમે દિવસમાં 2 વખત એક નાની વાટકી પપૈયું ખાઈ શકો છો, અથવા પપૈયાની સ્મૂધી પણ બનાવીને પી શકો છો.
First period: How long it lasts, early signs and self care tips |  HealthShots
  • માસિક ધર્મને થોડા દેવસ મોડું કરવા માટે દાળ સૌથી સરળ અને અસરકારક ઘરેલૂ ઉપચારોમાંથી એક છે. ચણાની દાળ ફાઈબરથી ભરપૂર હોય છે, જે ઘણી વખત તમારા પીરિયડ્સ થોડા દિવસ મોડું કરવામાં મદદ કરે છે.
5 expert-backed facts about first period after pregnancy | HealthShots
  • 2 ચમચી રાઈના બીજનો પાવડર લઈ તેને 1 ગ્લાસ ગરમ દૂધમાં મિક્સ કરી માસિકના ઓછામાં ઓછા 5-6 દિવસ પહેલાંથી આ દૂધનું સેવન કરો.
Italian Parsley | Premium Garden Seeds | Hoss Tools
  • પાર્સલે વિટામિન C અને એન્ટીઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે. તેથી આ પત્તાનું સેવન કરીને તમે માસિક ધર્મને થોડા દિવસ સુધી અટકાવી પણ શકાય છે.
 
Advertisement
Tags :
Advertisement

.