Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની સંતાન અંગેની ચિંતા થશે દૂર

આજનું પંચાંગ(1) તારીખ :- 1  ઓગસ્ટ 2022 ,સોમવાર(2) તિથિ:- શ્રવણ સુદ ચો(3)રાશિ:-  સિંહ(મટ1030સવારેકન્યા(પઠણ    (4) નક્ષત્ર:- પૂર્વા ફાલ્ગુની16:07 પછી ઉત્તરાફળવુની( 5) યોગ:- પરિઘ 19:03 શિવ       (6) કારણ :- વાણિજ્16:50 વિષ્ટિદિન વિશેષ • સૂર્યોદય સવારે 06:11• સૂર્યાસ્ત :- સાંજે  ;19:18• અભિજીત  12:13 થી 13:12                   રાહુકાળ :- 07:10થી8:58સવારેઆજે વિનાયકી ચોથ છે ચંદ્ર દર્શન કરવું નહિ* મેષ (અ,લ,ઈ) • આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે• કોર્
02:12 AM Aug 01, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
(1) તારીખ :- 1  ઓગસ્ટ 2022 ,સોમવાર
(2) તિથિ:- શ્રવણ સુદ ચો
(3)રાશિ:-  સિંહ(મટ1030સવારેકન્યા(પઠણ    
(4) નક્ષત્ર:- પૂર્વા ફાલ્ગુની16:07 પછી ઉત્તરાફળવુની
( 5) યોગ:- પરિઘ 19:03 શિવ       
(6) કારણ :- વાણિજ્16:50 વિષ્ટિ
દિન વિશેષ 
સૂર્યોદય સવારે 06:11
સૂર્યાસ્ત :- સાંજે  ;19:18
અભિજીત  12:13 થી 13:12                   
રાહુકાળ :- 07:10થી8:58સવારે
આજે વિનાયકી ચોથ છે ચંદ્ર દર્શન કરવું નહિ
* મેષ (અ,લ,ઈ) 
આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે
કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
ઉતાવડે કામ કરવું નહીંસરકારી કામ માં લાભ મળે
* વૃષભ (બ,વ,ઉ) 
ઘરેલુ વાદ વિવાદમાં પડવું નહીં
કાન ખુલ્લા રાખીને કોઈપણ નિર્ણય લેવું
નોકરી ધંધામાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતા દૂર થશે
* મિથુન (ક,છ,ઘ) 
સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
શારીરિક બિમારી થી સાવધાન રહેવું
નાણાકીય વ્યવહારો કરવા નહીં
શેરબજારથી દૂર રહેવું
* કર્ક (ડ,હ)
તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
ખોટા કાર્યોથી દૂર રહેવું
* સિંહ (મ,ટ)
તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મુકવો નહીં
કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
ઉતાવળ કરવી નહીં
* કન્યા (પ,ઠ,ણ) 
આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
વિદેશ જવાનાં કાર્યોમાં પણ સફળતા મળશે
નોકરી-ધંધામાં થોડી તકલીફ નો સામનો કરવો પડે
મકાન ના પ્રશ્નો ઉકેલાય
* તુલા (ર,ત) 
યાત્રા પ્રવાસનો યોગ બનશે 
નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
નવા માણસો ની મુલાકાત લાભકારી રહેશે
* વૃશ્ચિક (ન,ય) 
સમય એકંદરે સારો છે
લગ્ન વગેરેની વાતો પૂરી થશે
ધંધા-રોજગારમાં સફળતા મળે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
* ધન (ભ,ધ,ફ,ઢ)
દિવસ તમારો શાંતિથી પસાર થશે
જુના અટવાયેલા કાર્યો પૂરા થશે 
સરકારી કામકાજમાં સફળતા મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
* મકર (ખ,જ) 
તમને કોઈ કૌટુંબિક ચિંતા નો સામનો કરવો પડે
કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે
સંતાન અંગેની ચિંતા રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
* કુંભ (ગ,શ,સ,ષ)
આ રાશિના જાતકો માટે સામાન્ય રીતે સારો સમય રહેશે
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
શેરબજાર કે અન્ય બજારો થી દૂર રહેવું
ઉતાવળે કોઈ કામ કરવું નહીં
* મીન (દ,ચ,ઝ,થ)
આ રાશિના જાતકો માટે આર્થિક ચિંતા સતાવશે
ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
નોકરી વ્યાપારમાં સફળતા મળશે
ખોટા માણસોથી સાવધાન રહો
આજનો મહામંત્ર :- ॐ હું હનુમતે રુદ્રતમકાય હું ફટ સ્વાહા
મંત્ર ની એક માળા ઘી નો દીવો કરી કરો નોકરી કે અન્ય કામ માટે
આજનો મહાઉપાય :- આજે જો આપના ઘર માં ઈશાન દિશા નો વાસ્તુ દોષ હોય તો દરવાજા ની બહાર એક માટેનું પૂતળું દતી દેવું અને પંચરત્ન સાથે
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article