આ રાશિના જાતકોની સંતાન અંગેની ચિંતા થશે દૂર
આજનું પંચાંગ(1) તારીખ :- 1 ઓગસ્ટ 2022 ,સોમવાર(2) તિથિ:- શ્રવણ સુદ ચો(3)રાશિ:- સિંહ(મટ1030સવારેકન્યા(પઠણ (4) નક્ષત્ર:- પૂર્વા ફાલ્ગુની16:07 પછી ઉત્તરાફળવુની( 5) યોગ:- પરિઘ 19:03 શિવ (6) કારણ :- વાણિજ્16:50 વિષ્ટિદિન વિશેષ • સૂર્યોદય સવારે 06:11• સૂર્યાસ્ત :- સાંજે ;19:18• અભિજીત 12:13 થી 13:12 રાહુકાળ :- 07:10થી8:58સવારેઆજે વિનાયકી ચોથ છે ચંદ્ર દર્શન કરવું નહિ* મેષ (અ,લ,ઈ) • આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે• કોર્
આજનું પંચાંગ
(1) તારીખ :- 1 ઓગસ્ટ 2022 ,સોમવાર
(2) તિથિ:- શ્રવણ સુદ ચો
(3)રાશિ:- સિંહ(મટ1030સવારેકન્યા(પઠણ
(4) નક્ષત્ર:- પૂર્વા ફાલ્ગુની16:07 પછી ઉત્તરાફળવુની
( 5) યોગ:- પરિઘ 19:03 શિવ
(6) કારણ :- વાણિજ્16:50 વિષ્ટિ
દિન વિશેષ
• સૂર્યોદય સવારે 06:11
• સૂર્યાસ્ત :- સાંજે ;19:18
• અભિજીત 12:13 થી 13:12
રાહુકાળ :- 07:10થી8:58સવારે
આજે વિનાયકી ચોથ છે ચંદ્ર દર્શન કરવું નહિ
* મેષ (અ,લ,ઈ)
• આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે
• કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
• ધંધા અને નોકરી પ્રાપ્ત થવાના સારા યોગ છે
• ઉતાવડે કામ કરવું નહીંસરકારી કામ માં લાભ મળે
* વૃષભ (બ,વ,ઉ)
• ઘરેલુ વાદ વિવાદમાં પડવું નહીં
• કાન ખુલ્લા રાખીને કોઈપણ નિર્ણય લેવું
• નોકરી ધંધામાં સફળતા મળશે
• સંતાન અંગેની ચિંતા દૂર થશે
* મિથુન (ક,છ,ઘ)
• સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
• શારીરિક બિમારી થી સાવધાન રહેવું
• નાણાકીય વ્યવહારો કરવા નહીં
• શેરબજારથી દૂર રહેવું
* કર્ક (ડ,હ)
• તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
• ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
• વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
• ખોટા કાર્યોથી દૂર રહેવું
* સિંહ (મ,ટ)
• તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
• કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મુકવો નહીં
• કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
• ઉતાવળ કરવી નહીં
* કન્યા (પ,ઠ,ણ)
• આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
• વિદેશ જવાનાં કાર્યોમાં પણ સફળતા મળશે
• નોકરી-ધંધામાં થોડી તકલીફ નો સામનો કરવો પડે
• મકાન ના પ્રશ્નો ઉકેલાય
* તુલા (ર,ત)
• યાત્રા પ્રવાસનો યોગ બનશે
• નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
• સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
• નવા માણસો ની મુલાકાત લાભકારી રહેશે
* વૃશ્ચિક (ન,ય)
• સમય એકંદરે સારો છે
• લગ્ન વગેરેની વાતો પૂરી થશે
• ધંધા-રોજગારમાં સફળતા મળે
• વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
* ધન (ભ,ધ,ફ,ઢ)
• દિવસ તમારો શાંતિથી પસાર થશે
• જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
• સરકારી કામકાજમાં સફળતા મળશે
• વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
* મકર (ખ,જ)
• તમને કોઈ કૌટુંબિક ચિંતા નો સામનો કરવો પડે
• કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે
• સંતાન અંગેની ચિંતા રહેશે
• વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
* કુંભ (ગ,શ,સ,ષ)
• આ રાશિના જાતકો માટે સામાન્ય રીતે સારો સમય રહેશે
• જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
• શેરબજાર કે અન્ય બજારો થી દૂર રહેવું
• ઉતાવળે કોઈ કામ કરવું નહીં
* મીન (દ,ચ,ઝ,થ)
• આ રાશિના જાતકો માટે આર્થિક ચિંતા સતાવશે
• ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
• નોકરી વ્યાપારમાં સફળતા મળશે
• ખોટા માણસોથી સાવધાન રહો
આજનો મહામંત્ર :- ॐ હું હનુમતે રુદ્રતમકાય હું ફટ સ્વાહા
મંત્ર ની એક માળા ઘી નો દીવો કરી કરો નોકરી કે અન્ય કામ માટે
આજનો મહાઉપાય :- આજે જો આપના ઘર માં ઈશાન દિશા નો વાસ્તુ દોષ હોય તો દરવાજા ની બહાર એક માટેનું પૂતળું દતી દેવું અને પંચરત્ન સાથે
Advertisement