Vadodara ની પોદ્દાર સ્કૂલની મનમાની આવી સામે
વડોદરાની પોદ્દાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની સામે આવી છે. FRC એ નક્કી કરેલી ફી કરતા ત્રણ વર્ષ થી વધુ ફી ઉઘરાવે છે.
Advertisement
વડોદરાની પોદ્દાર સ્કૂલની ફી ઉઘરાવવામાં મનમાની સામે આવી છે. FRC એ નક્કી કરેલી ફી કરતા ત્રણ વર્ષ થી વધુ ફી ઉઘરાવે છે. સિનિયર કેજીમાં 33 હજાર સામે 51360 વસૂલ્યા, જુનિયર કેજીમાં 33 હજાર સામે 48 હજાર વસુલી 15 હજાર વધુ ઉઘરાવ્યા. નર્સરી 33 હજાર સામે 43200 રૂપિયા લઈ 10200 વધુ લીધા. દરેક ધોરણમાં 12 થી હજાર 15 હજાર વધુ ઉઘરાવ્યા.
Advertisement