Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોના અધૂરા કાર્ય આજે થઇ શકે છે પૂર્ણ

આજનું પંચાંગતારીખ  :- 30 જુલાઈ 2022, શનિવાર      તિથિ  :-  શ્રાવણ સુદ બીજ ( 02:59 પછી ત્રીજ )    રાશિ  :-  કર્ક ડ,હ ( 12:13 પછી સિંહ )  નક્ષત્ર  :-  આશ્લેષા ( 12:13 પછી મઘા )    યોગ   :-  વ્યતિપાત ( 19:02 પછી વરિયાન )   કરણ   :-  બાલવ ( 14:13 પછી કૌલવ 02:59 પછી તૈતિલ )  દિન વિશેષ સૂર્યોદય :-  સવારે  06:09 સૂર્યાસ્ત  :-   સાંજે  19:23 અભિજીત મૂહૂર્ત  :-  12:20 થી 13:12 સુધી   રાહુકાળ  :-   09:28 થી 11:07 સુધી આજે અસ્વત્થ મારૂતિ પૂજનનો શુભ દિવસ છે આજે હિરણ્યકેશી તૈ
આ રાશિના જાતકોના અધૂરા કાર્ય આજે થઇ શકે છે પૂર્ણ
આજનું પંચાંગ
તારીખ  :- 30 જુલાઈ 2022, શનિવાર   
   તિથિ  :-  શ્રાવણ સુદ બીજ ( 02:59 પછી ત્રીજ ) 
   રાશિ  :-  કર્ક ડ,હ ( 12:13 પછી સિંહ ) 
 નક્ષત્ર  :-  આશ્લેષા ( 12:13 પછી મઘા ) 
   યોગ   :-  વ્યતિપાત ( 19:02 પછી વરિયાન ) 
  કરણ   :-  બાલવ ( 14:13 પછી કૌલવ 02:59 પછી તૈતિલ )  
દિન વિશેષ 
સૂર્યોદય :-  સવારે  06:09 
સૂર્યાસ્ત  :-   સાંજે  19:23 
અભિજીત મૂહૂર્ત  :-  12:20 થી 13:12 સુધી   
રાહુકાળ  :-   09:28 થી 11:07 સુધી 
આજે અસ્વત્થ મારૂતિ પૂજનનો શુભ દિવસ છે 
આજે હિરણ્યકેશી તૈતરિયશાખા ઉપાકર્મ જેમને છે તેમના માટે જનોઈ બદલવાનો શુભ દિવસ છે 
આજે ચન્દ્રદર્શનનું ખાસ મહત્વ છે 
મેષ (અ,લ,ઈ)
આજે તમે ખૂબ મહેનતુ બનશો
તમારી કાર્યક્ષમતામાં વધારો થાય 
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે છે
આજે અધૂરા કાર્ય પૂર્ણ થાય 
વૃષભ (બ,વ,ઉ) 
તમે તમારા પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહિત થશો
આજે મિત્ર અથવા સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો 
તમે બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને 
મિથુન (ક,છ,ઘ)
આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન થશે
તમને જૂના પૈસા લેવાના થાય 
બાળકને શારીરિક સમસ્યા હોઈ શકે
આજે મંદગીમાંથી મુક્તિ મળે   
કર્ક (ડ,હ)
તમે આજે તણાવનું કારણ બનશો
પરિવારમાં વાત કરતી વખતે વાણીમાં મીઠાશ રહે
તમે વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આજે આર્થિક ધન લાભ થાય  
 
સિંહ (મ,ટ)
તમને આજે સફળતા મળશે
જીવનના પ્રેમમાં નિરાશા અનુભવી શકો છો
આજનો દિવસ ખૂબ મહેનતુ રહેશે
આજે માઈગ્રેન જેવા માથાના દુખાવા થાય 
કન્યા (પ,ઠ,ણ) 
કેટલીક વાર અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
આજે બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર કરશો
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે 
તુલા (ર,ત)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત રહેશે
આજે ફોનકે ઇમેલનો જવાબ આપવો જરૂરી રહેશે
ધંધાદારી લોકો માટે આજનો દિવસ સારો રહેશે
ઓફિસના કાર્યમાં સફળતા મળે  
વૃશ્ચિક (ન,ય) 
આજનો દિવસ તમારા માટે ઉતમ રહેશે
આજે સાંજે કોઈની સાથે બહાર જવાની યોજના બનાવી શકો છો
કોઈને ઉધાર માંગે તો સાવધાન રહેવું
આજે કામનું  દબાણ વધે 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા જોશો
પ્રિય જનની સંભાળ લેવી 
મકર (ખ,જ) 
કેટલીક આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડી શકે છે
બાળકો દ્વારા વધારે ધન ખર્ચ થઈ શકે છે
પેટના કૃમિ નષ્ટ થાય 
મિત્રો તરફથી ધન લાભ મળે 
કુંભ (ગ,શ,સ,ષ)
આર્થિક ધન લાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું 
લાંબી ચર્ચામાંના પડવું 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધન ખર્ચ થાય
આજે વ્યાપારમાં આળશ રહે 
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે 
આજનો મહામંત્ર :- ૐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ સ્વાહા || આ મંત્ર જાપથી હનુમાનજીની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું અસ્વત્થ મારૂતિ પૂજનનું વ્રત ફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
સવારે પીપ્પળના ઝાડ નીચે તલના તેલનો દીવો કરવો
આજે ઘરમાં શિવલિંગની સ્થાપના કરવી જેમાં પારાના શિવલિંગનું મહત્વ છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિમાં વધારો થાય
Advertisement
Tags :
Advertisement

.