ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IMDb પર 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મનું રેટિંગ ડાઉન થયું ડાયક્ક્ટરે ઉઠાવ્યાં સવાલ

અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર બોક્સ' ઓફિસ પર હટકે સાબિત થઇ રહી છે. આ ફિલ્મને પબ્બિક અને ક્રિટિક્સ  બંન્ને તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ નહીં પણ આ પ્લેટફોર્મ પર પોતાના વીડિયો  બનાવીને પણ આ ફિલ્મના મન ભરીને વખાણ કરી રહ્યાં છે. IMDb પર ઓડિયન્સ વોટિંગના આધાર પર ફિલ્મને 9.9/10 રેટિંગ મળ્યું છે. પરંતુ આ રેટિંગ થોડાક જ સમયમાં નીચે આવી ગયું  હતી. àª
09:16 AM Mar 16, 2022 IST | Vipul Pandya
અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર બોક્સ' ઓફિસ પર હટકે સાબિત થઇ રહી છે. આ ફિલ્મને પબ્બિક અને ક્રિટિક્સ  બંન્ને તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ નહીં પણ આ પ્લેટફોર્મ પર પોતાના વીડિયો  બનાવીને પણ આ ફિલ્મના મન ભરીને વખાણ કરી રહ્યાં છે. IMDb પર ઓડિયન્સ વોટિંગના આધાર પર ફિલ્મને 9.9/10 રેટિંગ મળ્યું છે. પરંતુ આ રેટિંગ થોડાક જ સમયમાં નીચે આવી ગયું  હતી. જેના પર ડાયરેક્ટર વિવેક અગ્નીહોત્રીએ સવાલો ઉઠાવ્યાં છે. 
 
વિશ્વનીયતા જાળવા માટે અન્ય માપદંડ લાગુ કર્યા 
ફિલ્મ અને વેબ સિરિઝ વિશે ઓડિયન્સના રિવ્યુ આપવાનાર પોપ્યુલર વેબ સાઇટ IMD પર કાશ્મીર ફાઇલ્સને 9.9/10 રેટ આપવામાં આવ્યું હતું. પરંતુ પછીથી આ રેટિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે ફિલ્મનું IMDb રેટિંગ 8.3/10 છે. કાશ્મીર ફાઇલ્સનું IMDb પેજ મુજબ - 'અમારી રેટિંગ મિકેનિઝમને આ ટાઇટલ પર શંકાસ્પદ પ્રવૃત્તિ મળી છે.  તેથી અમે અમારી સેટિંગ સિસ્ટમની વિશ્વનીયતા જાળવા માટે અન્ય માપદંડ લાગુ કર્યા છે.  

IMDb પ્રાથમિક ડેટાને બદલે  સરેરાશ ડેટા જ દર્શાવે છે
કાશ્મીર ફાઇલ્સ પર 8.3નું આ રેટિંગ બે લાખથી વધુ લોકોના ઓપોનીયનને આધારિત છે. 94 ટકા લોકોએ 10 અને 4 ટકા લોકોએ 1 ટકા રેટિંગ આપ્યું છે. સાથે જ આ વેબસાઇટ પર બીજી નોંધ પણ છે - 'IMDb પ્રાથમિક ડેટાને બદલે  સરેરાશ ડેટા જ પ્રકાશિત કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, અમે વપરાશકર્તાઓના તમામ મત સ્વીકારીએ છીએ. પરંતુ જ્યારે કોઈપણ અસામાન્ય પ્રવૃત્તિ શોધી કાઢવામાં આવે છે, ત્યારે સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવા માટે સરેરાશ રેટિંગ માપદંડ લાગુ કરવામાં આવે છે. અમે અમારી રેટિંગ મિકેનિઝમનો ઉપયોગ કરીએ છીએ. સાથે જ સિસ્ટમની વિશ્વસનીયતા જાળવવા માટે દૂરા રેટિંગ માપદંડ લાગુ કરવામાં આવે છે. અમે અમારી રેટિંગ મિકેનિઝમને અસરકારક બનાવવા માટે તેની પ્રક્રિયા વિશે કોઇ ખુલાસો નથી કરી શકતાં
Tags :
GujaratFirstIMDbratingTheKashmirFilesVivekAgnihotri
Next Article