Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોએ આજે શારીરિક બીમારીથી સાવધાન રહેવું

આજનું પંચાંગતારીખ  :-  06 ઓગસ્ટ 2022, શનિવાર તિથિ :-  શ્રાવણ સુદ નોમ ( 02:11 પછી દશમ ) રાશિ :-  તુલા ર,ત ( 12:06 પછી વૃશ્ચિક ) નક્ષત્ર :-  વિશાખા ( 17:52 પછી અનુરાધા ) યોગ :-  શુક્લ ( 12:42 પછી બ્રહ્મ ) કરણ  :-  બાલવ ( 15:08 પછી કૌલવ 02:11 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે  06:12 સૂર્યાસ્ત :-  સાંજે  19:18 અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:12 સુધી રાહુકાળ :-  09:29 થી 11:07 સુધી આજે બગીચા નોમ છે ( શ્રી નાથજીનો મહોત્સવ ) સાથે નકુલ નોમ પણ કહેવાય આજે વિછુંà
02:27 AM Aug 06, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :-  06 ઓગસ્ટ 2022, શનિવાર 
તિથિ :-  શ્રાવણ સુદ નોમ ( 02:11 પછી દશમ ) 
રાશિ :-  તુલા ર,ત ( 12:06 પછી વૃશ્ચિક ) 
નક્ષત્ર :-  વિશાખા ( 17:52 પછી અનુરાધા ) 
યોગ :-  શુક્લ ( 12:42 પછી બ્રહ્મ ) 
કરણ  :-  બાલવ ( 15:08 પછી કૌલવ 02:11 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે  06:12 
સૂર્યાસ્ત :-  સાંજે  19:18 
અભિજીત મૂહૂર્ત  :-  12:19 થી 13:12 સુધી 
રાહુકાળ :-  09:29 થી 11:07 સુધી 
આજે બગીચા નોમ છે ( શ્રી નાથજીનો મહોત્સવ ) સાથે નકુલ નોમ પણ કહેવાય 
આજે વિછુંડો પ્રારંભ થાય છે 
આજે શુક્ર કર્ક રાશિમાં પ્ર.
મેષ (અ,લ,ઈ) 
તમારા માટે આજનો દિવસ લાભકારી રહેશે
ઘરમાં નવા મહેમાનોનો સંકેત મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
ખોટા કાર્યોથી દૂર રહેવું
વૃષભ (બ,વ,ઉ) 
સવારથી તમે ઉત્સાહમાં દેખાશો
શારીરિક બિમારીથી સાવધાન રહેવું
નાણાકીય વ્યવહારો કરવા નહીં
શેરબજારથી દૂર રહેવું
મિથુન (ક,છ,ઘ) 
ઘરેલુ વાદ વિવાદમાં પડવું નહીં
કાન ખુલ્લા રાખીને નિર્ણય લેવા
નોકરી ધંધામાં સફળતા મળશે
સંતાન અંગેની ચિંતા દૂર થશે
કર્ક (ડ,હ)
આપના કામકાજમાં આજે વ્યસ્ત રહેવું પડશે
કોર્ટ-કચેરીમાં ફાયદો થશે
ધંધા અને નોકરીમાં સારા લાભના યોગ બને 
ઉતાવડે વાહન ચાલવું નહીં
સિંહ (મ,ટ)
આજે કામકાજમાં એકંદરે સફળતા મળશે
વિદેશ જવાનાં કાર્યોમાં સફળતા મળશે
નોકરી-ધંધામાં થોડી તકલીફનો સામનો કરવો પડે
તમારા મકાનના પ્રશ્નો ઉકેલાય
કન્યા (પ,ઠ,ણ) 
તમારા ધારેલા કાર્યો પાર પાડવામાં વિલંબ થશે
કોઈપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મુકવો નહીં
કોર્ટ-કચેરીમાં નિરાશ થવું પડે
આજે કામમાં ઉતાવળ કરવી નહીં
તુલા (ર,ત) 
સમય એકંદરે સારો છે
લગ્ન વગેરેની વાતો પૂરી થશે
ધંધા-રોજગારમાં સફળતા મળે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે
વૃશ્ચિક (ન,ય) 
યાત્રા પ્રવાસનો યોગ બનશે
નવો ધંધો કરવામાં ઉતાવળ કરવી નહીં
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે
નવા વ્યક્તિની મુલાકાત લાભકારી રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
તમને કોઈ કૌટુંબિક ચિંતાનો સામનો કરવો પડે
કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડે
સંતાન અંગેની ચિંતા રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક મળે
મકર (ખ,જ) 
આજનો દિવસ તમારો શાંતિથી પસાર થશે
જુના અટવાયેલા કાર્યો પૂરા થશે
સરકારી કામકાજમાં સફળતા મળશે
વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમને આર્થિક ચિંતા સતાવશે
ઘરેલુ વાતાવરણ તંગ રહેશે
નોકરી વ્યાપારમાં સફળતા મળશે
ખોટા માણસોથી સાવધાન રહો
મીન (દ,ચ,ઝ,થ)
તમારા માટે દિવસ સામાન્ય  રહેશે
જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવશે
શેરબજારકે અન્ય બજારોથી દૂર રહેવું
આજે ઘુસ્સાથી કામ કરવું નહીં
આજનો મહામંત્ર :- ૐ ખાં ખીં ખૌં સઃ શનૈશ્ચરાય નમઃ || આમંત્ર જાપથી શનિદેવ અને મહાદેવ પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું શ્રાવણ માસના શનિવારના ઉપાય ક્યાં કરવા જોઈએ ? 
આજના દિવસે કાળા અને ઘેરા વાદળી રંગના કપડા પહેરી શિવજીની પૂજા કરાવી સાથે તાંબાના કળશમાં જલભરી તેમાં કાળા તલ ઉમેરી શિવ અભિષેક કરવાથી શનિ દોષ દૂર થાય
Tags :
BhaviDarshanGujaratFirstRashiRashiBhavisya
Next Article