Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે આવકમાં થઈ શકે છે વધારો

આજનું પંચાંગતારીખ :- 04 સપ્ટેમ્બર 2022, રવિવાર      તિથિ :- ભાદરવો સુદ આઠમ ( 10:39 પછી નોમ )     રાશિ :- વૃશ્ચિક ન,ય ( 21:43 પછી ધન )   નક્ષત્ર :- જયેષ્ઠા ( 21:43 પછી મૂળ )     યોગ :- વિષ્કુંભ ( 14:24 પછી પ્રીતિ )     કરણ :- બવ ( 10:39 પછી બાલવ 21:36 પછી કૌલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:23સૂર્યાસ્ત :- સાંજે 18:54 અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 13:04 સુધી રાહુકાળ :- 17:20 થી 18:54 સુધી આજે ગૌરી પૂજનનું મહત્વ છે આજે દુર્ગાષ્ટમી છે અને દધિચી જયંતિ છે આજે
01:51 AM Sep 04, 2022 IST | Vipul Pandya

આજનું પંચાંગ

તારીખ :- 04 સપ્ટેમ્બર 2022, રવિવાર  
    તિથિ :- ભાદરવો સુદ આઠમ ( 10:39 પછી નોમ ) 
    રાશિ :- વૃશ્ચિક ન,ય ( 21:43 પછી ધન ) 
  નક્ષત્ર :- જયેષ્ઠા ( 21:43 પછી મૂળ ) 
    યોગ :- વિષ્કુંભ ( 14:24 પછી પ્રીતિ ) 
    કરણ :- બવ ( 10:39 પછી બાલવ 21:36 પછી કૌલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:23
સૂર્યાસ્ત :- સાંજે 18:54 
અભિજીત મૂહૂર્ત :- 12:13 થી 13:04 સુધી 
રાહુકાળ :- 17:20 થી 18:54 સુધી 
આજે ગૌરી પૂજનનું મહત્વ છે 
આજે દુર્ગાષ્ટમી છે અને દધિચી જયંતિ છે 
આજે વિંછુડો સમાપ્ત થાય ભાગવત સપ્તાહ પ્રા, 
આજે અદુઃખ નોમ છે શ્રી ચંદ નવમી છે 
મેષ (અ,લ,ઈ)
નોકરીમાં પ્રગતિ થશે
તમે આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવશો
વિવાહિત જીવનમાં નિકટતા વધશે
તમારું આરોગ્ય બગડે 
વૃષભ (બ,વ,ઉ) 
બાળપણની કોઈ ધટના મનને દુઃખી કરી શકે છે
પરિવાર સાથે ફરવા જવાની શક્યતા રહેલી છે
દિવસ સંઘર્ષમય રહેવાનો છે
સંતાન સુખ મળશે
મિથુન (ક,છ,ઘ) 
વ્યવસાયિક અને પારિવારિક સમસ્યા વધે
તમારી અધુરી ઇરછાઓ પૂરી થશે
તમને જૂના ઝગડાઓ માંથી રાહત મળશે
ગુસ્સાને કાબૂમાં રાખવો
કર્ક (ડ,હ)
આજે તમને ભાગ્યનો સાથ મળશે
વિવાહિત જીવનમાં આંતરિક સમસ્યા થાય
સ્વાસ્થય પ્રત્યે સાવધાન રહેવું
શિક્ષણ ક્ષેત્રે સંઘર્ષ રહી શકે છે
સિંહ (મ,ટ)
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
તમારા સપના પૂર્ણ થાય 
જમીન સંબંધિત વિવાદમાં વિજય મળશે
આજના દિવસે થોડી સમસ્યા રહેશે
કન્યા (પ,ઠ,ણ) 
નવા કામ અને પ્રવાસ માટે દિવસ યોગ્ય નથી
સંબધીઓ અને મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે 
શાંતિથી નિર્ણય લેવાથી ફાયદો થશે
સરકારી કર્મચારીઓ છોતો સાવધાન રહો
તુલા (ર,ત) 
કોઈ કાગળપર સહી કરતા પહેલા વાંચો
વધુ પડતાં કામના કારણે થાક અનુભવશો
આવક કરતા વધુ ખર્ચ થઈ શકે છે
તમારા વિવાહિત જીવનમાં થોડી સમસ્યા રહેશે 
વૃશ્ચિક (ન,ય) 
આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
પરિવારમાં મોટી સફળતા મળશે
કરિયતમાં મોટી સફળતા મળશે
જૂના કેસનું સમાધાન થશે
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવર્તન જીવનમાં સોનેરી દિવસો લાવશે
આજે ઘણો સારો ફાયદો થશે
નવી જોબ મળી શકે છે
પરિવારમાં લોકો શાંત રહેશે
મકર (ખ,જ) 
આવકમાં વધારો થાય
લોકો તમારા કામની પ્રશંસા કરી શકે છે
વ્યાપારીઓ માટે સમય સારો છે
તમારી મહેનત ફળ આપશે
કુંભ (ગ,શ,સ,ષ)
કરિયર તમને શુભ પરિણામો આપશે
આજે રોકાણથી ફાયદો થશે
તમને મોટા પેકેજની નવી નોકરી મળી શકે છે
આજે તમને કમરનો દુખાવો થાય 
મીન (દ,ચ,ઝ,થ)
લવમેરેજ કરવા માગતા લોકો માટે આસમય સારોછે
ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બનશે
થોડી માનસિક વ્યથા રહે
ધન પ્રાપ્તિના યોગ બને 
આજનો મહામંત્ર :- ૐ નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતં નમઃ | 
                     નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતાઃ પ્રણતાઃ સ્મતામ્ || આ મંત્ર જાપથી ગૌરી માતા પ્રસન્ન થાય 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું દુર્ગાષ્ટમીનું વ્રત ફળ મેળવવા શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે રાત્રે 12 વાગે ઘરના મુખ્ય બારણા પર ગાયના ઘીનો દિવો કરવા થી દુર્ભાગ્ય દૂર થાય 
આજે ગણપતિ દાદાને છૂટ્ટો ચુર્મો અર્પણ કરવું 
ગણપતિ દાદાને 108 વાર ઘરો અર્પણ કરવા
Tags :
GujaratFirst
Next Article