Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોઈ માતાએ આ દિવસ ન જોવો પડે, હુમલામાં દીકરીનું મોત થાય તો તેને ઘરે પહોંચાડી શકે તે માટે માતાએ પીઠ પર લખ્યા નામ..નંબર..એડ્રેસ

એકબાજુ રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ યુક્રેનના લોકોની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. યુક્રેનના લોકો હાલ સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અવાન નવાર તમે યુક્રેનના લોકોની સ્થિતિને કેટલીક તસવીરો જોઈ જ હશે. હાલમાં જ એક તસવીર સામે આવી છે જે જોઈને તમારું દિલ પણ હચમચી જશે. એક માતાએ તેના બાળકની પાછળ તેનું નામ અને નંબર લખ્યો છે, જેથી જો માતàª
કોઈ માતાએ આ દિવસ ન જોવો
પડે  હુમલામાં દીકરીનું મોત થાય તો તેને ઘરે પહોંચાડી શકે તે માટે માતાએ પીઠ પર લખ્યા નામ  નંબર  એડ્રેસ

એકબાજુ
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું તો બીજી તરફ
યુક્રેનના લોકોની હાલત દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. યુક્રેનના લોકો હાલ સૌથી ખરાબ
સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અવાન નવાર તમે યુક્રેનના લોકોની સ્થિતિને કેટલીક
તસવીરો જોઈ જ હશે. હાલમાં જ એક તસવીર સામે આવી છે જે જોઈને તમારું દિલ પણ હચમચી
જશે.
એક માતાએ
તેના બાળકની પાછળ તેનું નામ અને નંબર લખ્યો છે
, જેથી જો માતા રશિયન હુમલામાં માર્યા જાય, તો લોકોને જાણ થાય કે તેના બાળકને કોને
સોંપવું. બાળકીનું નામ વેરા મેકોવી છે અને તેની માતા સાશા માકોવીએ તેની પાછળ તેનું
નામ અને નંબર લખ્યો છે.

Advertisement

Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj

— Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022

" title="" target="">javascript:nicTemp();

આ વાયરલ ફોટો કિવની પત્રકાર
અનાસ્તાસિયા લાપાટિનાએ શેર કર્યો છે. ટ્વિટર પર આ તસવીર શેર કરતા અનાસ્તાસિયાએ
લખ્યું- "યુક્રેનિયન માતાઓ તેમના બાળકોના શરીર પર તેમના પરિવારના નંબર લખી
રહી છે
, જેથી કરીને તેમની હત્યા કરવામાં
આવે તો પણ બાળક ઘરે પહોંચી શકે. એક બાજુ યુક્રેનના લોકોની આવી દયનિય હાલત છે અને
બીજી તરફ યુરોપ હજુ પણ ગેસની ચર્ચા કરી રહ્યું છે.

Advertisement

View this post on Instagram

A post shared by Sasha Makoviy (@aleksandra.mako)

" title="" target="">javascript:nicTemp();

યુક્રેનિયન પરિવારો જેમને ડર છે
કે તેઓ રશિયન દળોથી આગળ વધશે અને હુમલા ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. જેના પગલે
હવે યુક્રેનમાં લોકો તેના બાળકોના શરીર પર નામ અને નંબર લખી રહ્યા છે. આ
ચોંકાવનારી ઘટનાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઘણા પત્રકારો આ
બાળકોની તસવીરો ટ્વીટ કરી રહ્યા છે
, જે
સંઘર્ષની ગંભીર વાસ્તવિકતાને પ્રકાશિત કરે છે.

Advertisement


આ ફોટો છોકરીની માતા સાશા
માકોવિયાએ ત્રણ દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટ સ્થાનિક
ભાષામાં છે
, પરંતુ Google અનુવાદ બતાવે છે કે મહિલાએ તેની
પુત્રીનું નામ વેરા રાખવાનું નક્કી કર્યું. જો કંઈપણ થશે
, તો કોઈ તેણીને બચી ગયેલા તરીકે આવકારશે". અન્ય
ફોટામાં
માકોવીએ કહ્યું કે પરિવાર
સુરક્ષિત છે.

Tags :
Advertisement

.