કિંગ કોબ્રાએ છોકરાને ડંખ માર્યો, પછી જે થયું તેની તમે ક્યારેય કલ્પના નહીં કરી શકો!
કિંગ કોબ્રાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કિંગ કોબ્રાએ એક છોકરાને ડંખ મારે છે. શિયલ મીડિયા પર સાપના ખતરનાક વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં ખાસ કરીને સૌથી ખતરનાક સાપ એટલે કે કિંગ કોબ્રાનો વિડીયો ઘણા વાયરલ થાય છે. સામાન્ય રીતે લોકો તેનું નામ સાંભળતા જ ડરી જાય છે, કદાચ આ જ કારણ છે કે લોકો કિંગ કોબ્રાના વિડીયો વધુ જોવાનું પસંદ કરે છે. પરંતુ, કિંગ કોબ્રાનું àª
07:42 AM Aug 18, 2022 IST
|
Vipul Pandya
કિંગ કોબ્રાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કિંગ કોબ્રાએ એક છોકરાને ડંખ મારે છે. શિયલ મીડિયા પર સાપના ખતરનાક વિડીયો વાયરલ થતા રહે છે. જેમાં ખાસ કરીને સૌથી ખતરનાક સાપ એટલે કે કિંગ કોબ્રાનો વિડીયો ઘણા વાયરલ થાય છે. સામાન્ય રીતે લોકો તેનું નામ સાંભળતા જ ડરી જાય છે, કદાચ આ જ કારણ છે કે લોકો કિંગ કોબ્રાના વિડીયો વધુ જોવાનું પસંદ કરે છે. પરંતુ, કિંગ કોબ્રાનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે જો આ જ કિંગ કોબ્રા કરડે તો કોઈની શું હાલત થશે.
હાલમાં કિંગ કોબ્રાનો એક નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કિંગ કોબ્રાએ એક છોકરાને ડંખ માર્યો અને પછી છોકરા સાથે શું થયું તેની તમે કલ્પના પણ ન કરી શકાય.આ ઘટનાનો વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે કોબ્રાએ એક છોકરાના હાથ પર તેના ડંખ માર્યો છે. છોકરો તેના હાથથી તેને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ કોબ્રા તેનો હાથ છોડતો ન હતો. છોકરાને તેના હાથથી અલગ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. અમે તમને જણાવી દઈએ કે જો તમને અથવા કોઈની સાથે પણ આવું કંઈક થાય છે, તો સમજદારીથી કામ લેવું જોઇએ. અને વ્યક્તિને તુરંત જ ડૉક્ટર પાસે લઈ જાઓ.
વિડીયો માં જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ પોતાના મોઢામાંથી કોબ્રાનું ઝેર કાઢી રહ્યો છે. આ વિડીયો શેર કરતાં @therealtarzannએ જણાવ્યું કે આ વ્યક્તિ કોબ્રાના ડંખ પછી હોસ્પિટલ ગયો ન હતો અને તેનો જીવ પણ બચી ગયો હતો. વધુમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક લોકોમાં અન્યની સરખામણીમાં ઝેર સહન કરવાની ક્ષમતા વધારે હોય છે. આ માટે ખાસ કરીને લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રક્રિયામાં શાંત મન અને ધીરજથી કામ લેવું પડે છે, જો તમે અસ્વસ્થ થશો અને ઉતાવળ બતાવશો તો કંઈપણ અનિચ્છનીય બની શકે છે.
Next Article