Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધ કાશ્મીર ફાઇલ્સ પહોંચી '100 કરોડ' ક્લબમાં !

વિવેક અગ્નિહોત્રી નિર્દેશીત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને માઉથ ટુ માઉથ પબ્લિસીટીનો ફાયદો થયો છે અને ફિલ્મને દર્શકો તરફથી પસંદ કરાઇ રહી છે તથા લોકો સોશિયલ મિડીયા ઉપર પણ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા  છે. જેના કારણે પહેલા દિવસથી જ ફિલ્મની કમાણી વધવા લાગી હતી. છેલ્લા 7 દિવસમાં ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ચુકી છે. હોળીના પર્વમાં જ ફિલ્મે 100 કરોડથી વધુ રકમની કમાણી થઇ હતી. વિવેક અગ્નિહોત્રીએ જàª
04:51 PM Mar 18, 2022 IST | Vipul Pandya
વિવેક અગ્નિહોત્રી નિર્દેશીત ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને માઉથ ટુ માઉથ પબ્લિસીટીનો ફાયદો થયો છે અને ફિલ્મને દર્શકો તરફથી પસંદ કરાઇ રહી છે તથા લોકો સોશિયલ મિડીયા ઉપર પણ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા  છે. જેના કારણે પહેલા દિવસથી જ ફિલ્મની કમાણી વધવા લાગી હતી. છેલ્લા 7 દિવસમાં ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઇ ચુકી છે. હોળીના પર્વમાં જ ફિલ્મે 100 કરોડથી વધુ રકમની કમાણી થઇ હતી. વિવેક અગ્નિહોત્રીએ જાતે જ તેની જાણકારી આપી હતી. 
7 દિવસમાં 106.80 કરોડ
વિવેક અગ્નિહોત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે છેલ્લા 7દિવસમાં 106.80 કરોડ રુપીયાની કમાણી કરી છે. ફિલ્મ આવનારા સમયમાં પણ તગડી કમાણી કરશે તેમ લાગી રહ્યું છે. વિવેકની પોસ્ટ પર ઘણાં ફેન્સે લખ્યું છે કે આ ફિલ્મ માત્ર 100 નહી પણ 400-500 રુપિયાની કમાણી કરશે. આ ફિલ્મ 11 માર્ચે રિલીઝ થઇ હતી પણ જેમ જેમ દિવસો આગળ વધતા ગા તેમ તેમ ફિલ્મની કમાણી વધવા લાગી હતી. પહેલાં જ દિવસે ફિલ્મે 8.50 કરોડની કમાણી કરી હતી અને ત્યારબાદના દિવસે 15 કરોડની કમાણી કરી હતી. 
Tags :
100croreclubGujaratFirstTheKashmirFiles
Next Article