PM સ્વનિધિ યોજના 2024 સુધી લંબાવાઇ, ગેરેંટી વગર મળે છે 50 હજાર સુધીની લોન
PM સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અગાઉ આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 સુધી હતી. આ યોજના હેઠળ કોઈપણ કામ શરૂ કરવા માટે વ્યાજ સબસિડી સાથે રૂ. 10,000 સુધીની લોન મેળવી શકે છે. પ્રથમ વખત લેવામાં આવેલી લોનની સમયસર ચુકવણી પર PM સ્વનિધિના લાભાર્થીઓ બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિà
Advertisement
PM
સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી
આપી છે. તેમણે કહ્યું કે અગાઉ આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 સુધી હતી. આ યોજના હેઠળ કોઈપણ કામ શરૂ કરવા માટે વ્યાજ સબસિડી સાથે રૂ. 10,000 સુધીની લોન મેળવી શકે છે. પ્રથમ વખત લેવામાં આવેલી લોનની સમયસર
ચુકવણી પર PM સ્વનિધિના લાભાર્થીઓ બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિયા સુધીની લોન માટે પાત્ર બને છે.