Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bhanvad માં સ્થિત હાથલા Shanidev ધામનો મહિમા

શનિદેવને ન્યાયી અને કર્મના દાતા માનવામાં આવે છે. આજે શનિવારના દિવસે શનિદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે આપણે વાત કરીશું હાથલા સ્થિત શનિ મહારાજના મંદિરની. આ મંદિરમાં શનિદેવ બિરાજમાન છે બાળ સ્વરૂપે. હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી...
09:55 AM Jul 15, 2023 IST | Hardik Shah

શનિદેવને ન્યાયી અને કર્મના દાતા માનવામાં આવે છે. આજે શનિવારના દિવસે શનિદેવના દર્શન કરવાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારે આજે આપણે વાત કરીશું હાથલા સ્થિત શનિ મહારાજના મંદિરની. આ મંદિરમાં શનિદેવ બિરાજમાન છે બાળ સ્વરૂપે. હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે. તો કરીએ આ પાવન ધામના દર્શન.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bhanvadDharmDharma BhaktiHathla Shanidev DhamLord ShaniShanidev
Next Article