Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પુત્રી સાથે રમતો પિતા દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, ગરીબ પિતા-પુત્રીનો વિડીયો જોઇ યુઝર્સ પણ થયા ભાવુક

સામાન્ય રીતે આપણા બધાના જીવનમાં માતા-પિતાની મહત્વની ભૂમિકા હોય છે. જ્યાં આપણને માતાના પ્રેમથી ભરપૂર પ્રેમ મળે છે. આપણે પિતાના પ્રેમની છાયામાં, જીવનની કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ઘણી વાર આપણે સૌ સોશિયલ મીડિયા પર માતા વિશેના ઘણા  વિડીયો  વાયરલ થતા જોઈએ છીએ. સોશિયલ  મીડિયા પર એક જ એવો વિડીયો સામે આવ્યો છે  જે જોઈને તમારું હૈયું પીગળી જશે અને આંખો  ભરાઈ જશે. આ વિડીયોમાં એલ ગ
પુત્રી  સાથે રમતો પિતા દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ  ગરીબ પિતા પુત્રીનો  વિડીયો  જોઇ યુઝર્સ પણ થયા ભાવુક
સામાન્ય રીતે આપણા બધાના જીવનમાં માતા-પિતાની મહત્વની ભૂમિકા હોય છે. જ્યાં આપણને માતાના પ્રેમથી ભરપૂર પ્રેમ મળે છે. આપણે પિતાના પ્રેમની છાયામાં, જીવનની કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. ઘણી વાર આપણે સૌ સોશિયલ મીડિયા પર માતા વિશેના ઘણા  વિડીયો  વાયરલ થતા જોઈએ છીએ.
 સોશિયલ  મીડિયા પર એક જ એવો વિડીયો સામે આવ્યો છે  જે જોઈને તમારું હૈયું પીગળી જશે અને આંખો  ભરાઈ જશે. આ વિડીયોમાં એલ ગરીબ પરિવાર જોવા મળી રહ્યો છે. વિડીયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે રેલવે સ્ટેશનની બહાર બેઠેલા પિતા-પુત્રી ખૂબ જ ગરીબ છે. 
 વિડીયોમાં જોઈ શકાય છે કે પુત્રી તેના પિતા સાથે રમતા  જોવા મળી રહી છે ત્યારે  બંને  એટલા  ખુશ  જોવા મળી રહ્યા છે. આ વિડીયો જોઈને  લોકોના દિલ પીગળી જાય છે. વિડીયોમાં તમે આગળ જોઈ શકો છો કે છોકરી તેની માતા સાથે જઈ રહી છે.
આ  વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો  છે . આ વિડીયોને અત્યાર સુધીમાં 3.2 મિલિયન થી વધુ લોકો જોઈ ચૂક્યા  છે.
Advertisement
Tags :
Advertisement

.