Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધન રાશિ પર શનિદેવની અસર

મુસાફરીની પૂર્ણ શક્યતા છે. ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલાને લાભ છે. ધનનો વ્યય થોડો  વિશેષ રહી શકે છે. ઘરના સુશોભન પાછળ ખર્ચ વધુ થશે. તમારા હદયમાં શાંતિ રહેશે. આ મહત્વના પરિબળના કારણે જ એવી પૂર્ણ સંભાવના છે કે કોઈ વિશેષ અહિત થઈ નહીં શકે.  આરોગ્ય જાળવજો અને શેરબજારમાં સયંમ રાખજો.   

Advertisement

Tags :
Advertisement

.