Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

CM એ Valsad અને Navsari નાં કલેકdટર સાથે કરી ટેલિફોનિક વાત

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નવસારી અને વલસાડમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. આથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ વલસાડ અને નવસારીનાં કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી...
01:28 PM Aug 05, 2024 IST | Vipul Sen

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું છે. નવસારી અને વલસાડમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. આથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ વલસાડ અને નવસારીનાં કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. લોકોને સુરક્ષિત ખસેડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો.

Tags :
Chief Minister Bhupendra PatelcollectorFlooding situationGujaratFirstGujarati NewsNavsariValsad
Next Article