Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NHAના ચીફ જનરલ મેનેજર 10 લાખની લાંચ લેતાં ઝડપાયા

દેશમાં ભષ્ટાચાર આચરનાર કર્મચારીઓની કમી નથી પણ નવાઇ ત્યારે લાગે જ્યારે ક્લાસ1 ઓફિસરની કક્ષાના ઓફિસરો પણ આમાંથી બાકત નથી આજે ગાંધીનગરમાં  NHAના ચીફ જનરલ મેનેજર પર CBIના સકંજામાં ફસાયા છે. આજે NHAના ચીફ જનરલ મેનેજર 10 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા હતાં. ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રા CBIના સકંજો મજબૂત કર્યો છે. CBIએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પાડ્યાં દરોડા પાડતા તેમની નિવાસસ્થાને પણ 20 àª
nhaના ચીફ જનરલ મેનેજર 10 લાખની લાંચ લેતાં ઝડપાયા
દેશમાં ભષ્ટાચાર આચરનાર કર્મચારીઓની કમી નથી પણ નવાઇ ત્યારે લાગે જ્યારે ક્લાસ1 ઓફિસરની કક્ષાના ઓફિસરો પણ આમાંથી બાકત નથી આજે ગાંધીનગરમાં  NHAના ચીફ જનરલ મેનેજર પર CBIના સકંજામાં ફસાયા છે. આજે NHAના ચીફ જનરલ મેનેજર 10 લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપાયા હતાં. 
ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રા CBIના સકંજો મજબૂત કર્યો છે. CBIએ ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પાડ્યાં દરોડા પાડતા તેમની નિવાસસ્થાને પણ 20 લાખ રુપિયા રોકડા મળી આવ્યાં હતાં. મળતી માહિતી મુજબ આ અધિકારીએ જીએચવી ઈન્ડિયાના કામ માટે લાંચ માગી હતી. આ સાથે જ આ દરોડામાં જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના શંકાસ્પદ અધિકારી પણ ઝડપાયા હતાં. CBIએ જીએચવી અધિકારી ટી.પી.સિંહની CBIની ટીમે તેમની પણ ધરપકડ કરી હતી. ટી.પી.સિંહ લાંચની રકમ ચૂકવવા આવતાં ઝડપાયાં છે. 
મળતી માહિતી મુજબ CBIએ NHAI ચીફ જનરલ મેનેજર દિગ્વિજય મિશ્રાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં કામ કરતી ખાનગી કંપનીના કર્મચારી પાસેથી રૂ. 10 લાખની લાંચ લેતા ઝડપ્યા હતા, સાથે જ તેમના ઘરે સર્ચ કરતા CBIએ રૂ.20.5 લાખની રોકડ જપ્ત કરી હતી. હાલમાં CBIઆ મુદ્દે વધુ તપાસ કરી રહ્યી છે.  
Advertisement
Tags :
Advertisement

.