Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશના નાગરિકો માટે કેન્દ્ર સરકારે લોન્ચ કરી આ નવી યોજના

દિવાળી પહેલા ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે, કેન્દ્રએ સોમવારે ભારત આટા બ્રાન્ડ નામ હેઠળ સમગ્ર દેશમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉંના લોટનું વેચાણ શરૂ કર્યું. સહકારી મંડળીઓ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર દ્વારા દેશભરમાં 800 મોબાઈલ વાન અને 2,000...

દિવાળી પહેલા ગ્રાહકોને મોંઘવારીથી રાહત આપવા માટે, કેન્દ્રએ સોમવારે ભારત આટા બ્રાન્ડ નામ હેઠળ સમગ્ર દેશમાં 27.50 રૂપિયા પ્રતિ કિલોના દરે ઘઉંના લોટનું વેચાણ શરૂ કર્યું. સહકારી મંડળીઓ નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડાર દ્વારા દેશભરમાં 800 મોબાઈલ વાન અને 2,000 થી વધુ દુકાનો દ્વારા ભારત આટ્ટાનું વેચાણ કરવામાં આવશે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.