Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

53 વર્ષીય અભિનેત્રીએ તેના જન્મદિવસ પર કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, ફોટા વાયરલ

પોપ સિંગર અને અભિનેત્રી જેનિફર લોપેઝે ગઇકાલે તેનો 53મો જન્મદિવસ ઉજવ્યો, તેણીએ તેના જન્મદિવસના અવસર પર એક ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે, જેનો વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. પોપ સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝે 24 જુલાઈએ તેનો 53મો જન્મદિવસ ઉજવ્યો. લગ્ન પછી જેનિફરનો આ પહેલો જન્મદિવસ હતો, તેથી દેખીતી રીતેતે ખાસ હોવું જોઈએ. તાજેતરમાં, અભિનેત્રીએ  આ પહેલાં બેન એફ્લેàª
11:23 AM Jul 25, 2022 IST | Vipul Pandya

પોપ સિંગર અને અભિનેત્રી જેનિફર લોપેઝે ગઇકાલે તેનો 53મો જન્મદિવસ ઉજવ્યો, તેણીએ તેના જન્મદિવસના અવસર પર એક ન્યુડ ફોટોશૂટ કરાવ્યું છે, જેનો વીડિયો તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

પોપ સિંગર અને એક્ટ્રેસ જેનિફર લોપેઝે 24 જુલાઈએ તેનો 53મો જન્મદિવસ ઉજવ્યો. લગ્ન પછી જેનિફરનો આ પહેલો જન્મદિવસ હતો, તેથી દેખીતી રીતેતે ખાસ હોવું જોઈએ. તાજેતરમાં, અભિનેત્રીએ  આ પહેલાં બેન એફ્લેક સાથે લગ્ન કરીને હેડલાઇન્સ બનાવી હતી. દંપતીએ તેમના લગ્નના સારા સમાચાર શેર કર્યા. લગ્નની ખુશખબરથી ચાહકો ચોંકી ગયા હતા. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી અને ચાહકોને પણ ઘણી પસંદ આવી હતી. જેનિફરે તેનો જન્મદિવસ પતિ બેન સાથે સેલિબ્રેટ કર્યો હતો, પરંતુ તે માત્ર સેલિબ્રેશનને કારણે જ નહીં પરંતુ અન્ય કોઈ કારણોસર સમાચારમાં આવી છે. જેનિફર લોપેઝે હાલમાં જ તેની બ્યુટી પ્રોડક્ટ લોન્ચ કરી છે. 
આ બ્રાન્ડ લોન્ચ માટે, પોપ સિંગર અને અભિનેત્રી જેનિફરે ન્યૂડ ફોટોશૂટ કરીને તેના તમામ ચાહકોને પ્રભાવિત કર્યા. જેનિફરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શૂટનો એક વીડિયો શેર કર્યો છે.જેનિફર લોપેઝની સ્કિનકેર લાઇન છે. એલઓ બ્યુટીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફોટો પણ શેર કર્યા છે જેમાં ગાયિકા જેનિફર લોપેઝે ન્યૂડ પોઝ આપ્યાં છે. જેનિફરે આ પ્રોડક્ટ વિશે માહિતી પણ આપી છે. જેનિફરે આ તસવીરો ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરી છે. જેનિફર લોપેઝ વિવિધ પોઝમાં પોઝ આપી રહી છે.
આ તસવીરો જોઈને લોકોએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે, '53 વર્ષની માનૂની સુંદર લાગે છે'. અને તે જ સમયે, અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું, 'દુનિયાની સૌથી સુંદર મહિલા'. જેનિફરના હજારો ફેન્સ ફોલોઅર્સ છે જેઓ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી રહ્યા છે.
 
આ પણ વાંચો - રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ, મીમ્સ થયા વાયરલ -દીપિકાએ કેમ પતિના કપડાં લઇ લીધાં !
Tags :
birthdayGujaratFirstNudePhotoshootPhotosViralThe53-year-oldactressViralVideo
Next Article