Tax Inspector Exam : વેરા નિરીક્ષક પરીક્ષાને લઈ Hasmukh Patel નો મોટો નિર્ણય
GPSC દ્વારા આવતી કાલે રાજ્ય વેરા નિરીક્ષક 300 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 1 લાખ 85 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા સવારે 11 થી 1 વાગ્યા વચ્ચે યોજાશે. રાજ્યનાં 754 કેન્દ્ર પર આ પરીક્ષા લેવાશે. GSRTC એ ઉમેદવારો માટે વધારાની બસોની વ્યવસ્થા કરી છે. જુઓ અહેવાલ....