Tapobhumi Gujarat : Aravalli ના Shamlaji મંદિરનું અનેરું છે મહત્વ
રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં...
Advertisement
રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં દેવગદાધર શ્રી શામળરાયના ભવ્ય સ્વરુપના દર્શન થતા જાણે ભક્તો ધન્ય-ધન્ય થઇ જાય છે.. જુઓ video.....
Advertisement
Advertisement