Surat માં તાપી જન્મોત્સવની ઉજવણી, છેલ્લા 125 વર્ષથી ઉજવવામાં આવે છે તાપી ઉત્સવ
સુરતમાં છેલ્લા 125 વર્ષથી તાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તાપી માતાના મંદિરમાં આરતી અને છપ્પન ભોગ અર્પણ કરવામાં આવ્યા તેમજ 1100 મીટરની ચૂંદડી તાપી માતાને અર્પણ કરાઈ. તાપી જન્મોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ઢોલનગારાના નાદ સાથે જન્મોત્સની ઉજવણી કરવામાં આવે છે.
આ પણ જુઓ : RATHYATRA 2023: ગૃહમંત્રી AMIT SHAH એ કરી મંગળા આરતી, જુઓ VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.