Gujarat માં ભારે વરસાદને લઈને તંત્રની તડામાર તૈયારીઓ
રાજ્યમાં (Gujarat)સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડે(Relief Commissioner Alok Pandey)એ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે.વરસાદને કારણે 470 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ 10 સ્ટેટ હાઈવે પણ બંધ છે