Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં પોલીસ કર્મચારીના પુત્રએ UPSC માં ડંકો વગાડ્યો, જુઓ Video

ભારતની સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લાખો યુવાનો આ પરીક્ષા પાસ કરીને અધિકારી બનવાનું સ્વપ્ન જોતાં હોય છે, પરંતુ તેમાંથી થોડા જ વ્યક્તિઓ આ પરીક્ષા પાસ કરી શકે છે. મયુર પરમારના પિતા સુરતના સલબતપુરા...

ભારતની સૌથી અઘરી ગણાતી UPSC પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. દેશમાં લાખો યુવાનો આ પરીક્ષા પાસ કરીને અધિકારી બનવાનું સ્વપ્ન જોતાં હોય છે, પરંતુ તેમાંથી થોડા જ વ્યક્તિઓ આ પરીક્ષા પાસ કરી શકે છે. મયુર પરમારના પિતા સુરતના સલબતપુરા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવે છે અને તેમને નિવૃત થવાના 4 વર્ષ બાકી છે. સમગ્ર ગુજરાતમાંથી માત્ર 16 જ યુવાઓ આ પરીક્ષા પાસ કરી શક્યા છે. આ 16 પૈકી એક યુવાન છે સુરતના એક પોલીસ હેડ કોન્સ્ટેબલનો પુત્ર મયુર પરમાર છે. મયુરે UPSCમાં દેશમાં 823મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં 9મો રેન્ક મેળવ્યો છે.

Advertisement

આ પણ જુઓ : સુરતી બાગેશ્વર ધામને 1.25 લાખની ગદા આપશે

Advertisement
Tags :
Advertisement

.