Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: સુરતમાં પ્રિ-વાઈબ્રન્ટ ટેક્સટાઈલ સમિટમાં મંત્રી દર્શના જરદોશ અને હર્ષભાઈ સંઘવી રહ્યા ઉપસ્થિત

સુરતમાં પ્રિ-વાઈબ્રન્ટ ટેક્સટાઈલ સમિટ યોજાઇ હતી. જેમાં 'ફ્યુચર રેડી 5F'ની થીમ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમિટમાં મંત્રી દર્શના જરદોશ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિકસિત ભારત@47 અંગે હર્ષ સંઘવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું...

સુરતમાં પ્રિ-વાઈબ્રન્ટ ટેક્સટાઈલ સમિટ યોજાઇ હતી. જેમાં 'ફ્યુચર રેડી 5F'ની થીમ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સમિટમાં મંત્રી દર્શના જરદોશ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે વિકસિત ભારત@47 અંગે હર્ષ સંઘવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.