Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, ગૌવંશને કતલખાને લઇ જતા પાંચ આરોપીઓની ધરપકડ

Gujarat: ગુજરાતમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, Gujarat માં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને કડક પગલુ ભર્યું છે. પોલીસએ CCTV ફૂટેજના આધારે ગાય ચોરોને ઝડપી પાડી જેલ...

Gujarat: ગુજરાતમાં હવે ગાયોની ચોરી થતી હોવાની ઘટનાઓ સામે આવી રહીં છે. મહત્વની વાત એ છે કે, Gujarat માં ગૌવંશની ચોરીને લઈને પોલીસ વિભાગે એક મહત્વપૂર્ણ અને કડક પગલુ ભર્યું છે. પોલીસએ CCTV ફૂટેજના આધારે ગાય ચોરોને ઝડપી પાડી જેલ પાછળ ધકેલી દીધા છે, જેનાથી ગૌહત્યાની પ્રવૃતિને રોકવા માટે સરકારી કડકતા સ્પષ્ટ થઈ છે. પોલીસે ઝડપેલા ગૌવંશની ચોરીના આરોપીઓ સામે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

Tags :
Advertisement

.