કેવડિયા જંગલ સફારીમાં સ્નેક હાઉસ બન્યું આકર્ષણનું કેન્દ્ર, દુનિયાભરના જોવા મળશે સાપ
કેવડિયા જંગલ સફારીમાં હવે સ્નેક હાઉસ આકર્ષણનું કેન્દ્ર વડાપ્રધાન મોદી 31 ઓક્ટોમ્બરે સ્નેક હાઉસ ખુલ્લુ મુકશે અલગ અલગ દેશોના સાપ મૂકાયા સ્નેક હાઉસમાં સાપને ખાસ કુદરતી વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ મુલાકાતીઓ દેશ-વિદેશના ઝેરી, બિન ઝેરી સાપ જોઇ શકશે...
કેવડિયા જંગલ સફારીમાં હવે સ્નેક હાઉસ આકર્ષણનું કેન્દ્ર
વડાપ્રધાન મોદી 31 ઓક્ટોમ્બરે સ્નેક હાઉસ ખુલ્લુ મુકશે
અલગ અલગ દેશોના સાપ મૂકાયા સ્નેક હાઉસમાં
સાપને ખાસ કુદરતી વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ
મુલાકાતીઓ દેશ-વિદેશના ઝેરી, બિન ઝેરી સાપ જોઇ શકશે
પ્રવાસીઓ દર વર્ષે જંગલ સફારી જોવા આવવાનું પસંદ કરશે
Advertisement
Advertisement