Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ, બુકિંગ થયું ફૂલ

સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ થશે. જોકે, તે પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું છે. ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણીઓના પ્રજનનકાળને લઇને આ દર્શન બંધ રહેતા હોય છે. ગત 16...
05:20 PM Oct 16, 2023 IST | Hardik Shah

સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ થશે. જોકે, તે પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું છે. ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણીઓના પ્રજનનકાળને લઇને આ દર્શન બંધ રહેતા હોય છે. ગત 16 જુનથી 15 ઓક્ટોબર સુધીના ચાર મહિના સાસણ ગીર બંધ રહ્યું હતુ. અને સાસણના ડીસીએફ ડૉકટર મોહનરામ રામે જંગલ સફારીની પહેલી ટ્રીપને લીલીઝંડી બતાવી સિંહ દર્શનની શરૂઆત કરાવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Booking FullLionLion DarshanSasan Gir
Next Article