Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાઇન

‘મેમ, યોર સાઇન પ્લીઝ.’ બસ એક હસ્તાક્ષર ને બધું જ ખતમ? કાચની નાની એવી બારીમાંથી સરિતાએ અંદર જોયું. નળીઓથી ઘેરાયેલો આકાશ નિશ્ચેત થઈને પડ્યો હતો. ઘડીક એ આકાશ સામે તો ઘડીક સામે પડેલા કાગળ તરફ જોઈ રહી. એક હસ્તાક્ષર ને આકાશનું અનંત તરફ પ્રયાણ….એક મા થઈને હું કઈ રીતે આકાશને..? છેલ્લા ત્રણ દિવસથી મૂંઝવ્યા કરતા પ્રશ્નનો આજે જવાબ મળી જ ગયો.‘હું મા છું એટલે જ..’ ~ શ્રદ્ધા ભટ્ટ
04:40 AM Jun 10, 2022 IST | Vipul Pandya
‘મેમ, યોર સાઇન પ્લીઝ.’ 
બસ એક હસ્તાક્ષર ને બધું જ ખતમ? 
કાચની નાની એવી બારીમાંથી સરિતાએ અંદર જોયું. નળીઓથી ઘેરાયેલો આકાશ નિશ્ચેત થઈને પડ્યો હતો. ઘડીક એ આકાશ સામે તો ઘડીક સામે પડેલા કાગળ તરફ જોઈ રહી. એક હસ્તાક્ષર ને આકાશનું અનંત તરફ પ્રયાણ….
એક મા થઈને હું કઈ રીતે આકાશને..? 
છેલ્લા ત્રણ દિવસથી મૂંઝવ્યા કરતા પ્રશ્નનો આજે જવાબ મળી જ ગયો.
‘હું મા છું એટલે જ..’ 
~ શ્રદ્ધા ભટ્ટ
Tags :
GujaratFirstMicrofictionShortStoriesShraddhaBhattSign
Next Article