Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે ટૂંકા ગાળાનું રોકાણ ફાયદો કરાવશે

આજનું પંચાંગતારીખ  :-  15 ડિસેમ્બર 2022, ગુરુવાર     તિથિ :-  માગશર વદ સાતમ ( 01:39 પછી આઠમ )     રાશિ :-  સિંહ ( મ,ટ )   નક્ષત્ર :-  પૂર્વા ફાલ્ગુની પૂર્ણ રાત્રિસુધી રહેશે     યોગ :-  વિષ્કુંભ ( 07:39 પછી પ્રીતિ )    કરણ  :-  વિષ્ટિ/ભદ્ર ( 12:44 પછી બવ 01:39 પછી બાલવ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:17 સૂર્યાસ્ત :-   સાંજે 17:53 અભિજીત મૂહૂર્ત  :-  12:14 થી 12:56 સુધી રાહુકાળ :- 13:54 થી 15:14 સુધી આજે વિષ્ટિ સમાપ્ત થાય છે આજે ગુરુવારના વ્રત કરવા મà
આ રાશિના જાતકોને આજે ટૂંકા ગાળાનું રોકાણ ફાયદો કરાવશે
આજનું પંચાંગ
તારીખ  :-  15 ડિસેમ્બર 2022, ગુરુવાર 
    તિથિ :-  માગશર વદ સાતમ ( 01:39 પછી આઠમ ) 
    રાશિ :-  સિંહ ( મ,ટ ) 
  નક્ષત્ર :-  પૂર્વા ફાલ્ગુની પૂર્ણ રાત્રિસુધી રહેશે 
    યોગ :-  વિષ્કુંભ ( 07:39 પછી પ્રીતિ ) 
   કરણ  :-  વિષ્ટિ/ભદ્ર ( 12:44 પછી બવ 01:39 પછી બાલવ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:17 
સૂર્યાસ્ત :-   સાંજે 17:53 
અભિજીત મૂહૂર્ત  :-  12:14 થી 12:56 સુધી 
રાહુકાળ :- 13:54 થી 15:14 સુધી 
આજે વિષ્ટિ સમાપ્ત થાય છે 
આજે ગુરુવારના વ્રત કરવા 
મેષ (અ,લ,ઈ)
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે
આજે નવી તક મળે
લગ્ન યોગ પ્રબળ બને
વૃષભ (બ,વ,ઉ) 
રાજનીતિમાં સફળતા મળશે
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
ધનનુ આગમન થાય
મુસાફરી અને દોડધામ રહેશે
મિથુન (ક,છ,ઘ) 
નોકરીમાં તમારા કામપર ધ્યાન આપવું
વિદ્યાર્થીઓને સફળતા મળશે
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
આંખના રોગ થવાની સંભાવના છે
કર્ક (ડ,હ)
બાળકો સાથે આનંદ કરશો
સમજદારીથી કામ કરશો
પરિવારમાં પ્રેમ વધે
આજે કાર્યક્ષમતા વધશે
સિંહ (મ,ટ)
અટકેલા  કામમા પ્રગતિ દેખાય
નવા વાહનની શોધમાં સમય બગળે
મુશ્કેલીમાં મુકાઇ જશો
માનસિક બેચેની દેખાય
કન્યા (પ,ઠ,ણ) 
વ્યાપાર થાકી પ્રવાસ ટાળો
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
મન પ્રફુલ્લિત રહે
તમારું મૂલ્ય વધે
તુલા (ર,ત) 
આજે મંગલકારી  દિવસ બને 
પ્રિયપાત્રનો ફોન આવે
તમને ભેટ સોગાદ મળે
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
વૃશ્ચિક (ન,ય) 
તમારા દેખાવમા સુધારો થાય
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
સામાન્ય સ્થિતી રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
પીઠમા દુઃખાવો થવાની સંભાવના છે
મકર (ખ,જ) 
ભાગ્યના ઉદય માટે દિવસ સારો છે
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
જરૂરિયાત લોકોને મદદ કરશો
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક  જવાબદારી રહેશે
ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે
સારા સમાચાર મળે 
કામનો ભાર વધતો જણાય
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
ગુસ્સા પર કાબુ રાખવો
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
આજનો મહામંત્ર :- ૐ એૈં હ્રીં શ્રીં વાગ્દેવ્યૈ નમઃ || આ મંત્ર જાપથી યાદ શક્તિ પ્રબળ બને 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું બૃહસ્પતિ દેવને પ્રસન્ન કરવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
આજે ગુરુવારના ઉપવાસ કરવા 
આજે 1 કિલો ચણાનીદાળનું શિવા મંદિરમાં દાન કરવું 
આપને આપેલ ગુરુદેવે મંત્રનો શ્રદ્ધા પૂર્વાક જાપ કરવા 
Advertisement
Tags :
Advertisement

.