Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS અધિકારી Dharmendra Sharma સામે ચોંકાવનારા આરોપ, જુઓ આ Video

IPS officer Dharmendra Sharma: ગુજરાતમાં એક નવી ઘટનામાં, IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. નોંધનીય છે કે, 2014 ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા વિરૂદ્ધ મહિલાની ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે,...

IPS officer Dharmendra Sharma: ગુજરાતમાં એક નવી ઘટનામાં, IPS અધિકારી ધર્મેન્દ્ર શર્મા સામે મહિલાએ ગંભીર આરોપો લગાવ્યા છે. નોંધનીય છે કે, 2014 ની બેચના IPS ધર્મેન્દ્ર શર્મા વિરૂદ્ધ મહિલાની ગંભીર આરોપો લગાવ્યા છે. આ કેસમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેને શારીરિક સંબંધો માટે બ્લેકમેલ કરવામાં આવી હતી. IPS અધિકારીએ તેને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં ત્યારબાદ પૈસા માંગવાના પ્રયાસો કરવામાં આવ્યા તેવા આરોપ લગાવ્યા હતા.

Advertisement

Tags :
Advertisement

.