શેરબજારમાં સુધારો, સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ખુલ્યા
આજે ગુરુવારે શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ કરવા લાગ્યા. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 297 પોઈન્ટના વધારા સાથે 55,766ની સપાટી એ પહોંચ્યો છે જયારે નિફ્ટી 55 પોઇન્ટના વધારા સાથે 16671ની સપાટીએ પહોંચ્યો છે. બુધવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને એક દિવસના કારોબાર બાદ ઘટાડા સાથે બંધ થયુ
આજે ગુરુવારે શેરબજારની શરૂઆત સકારાત્મક રહી હતી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન પર ટ્રેડ કરવા લાગ્યા. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 297 પોઈન્ટના વધારા સાથે 55,766ની સપાટી એ પહોંચ્યો છે જયારે નિફ્ટી 55 પોઇન્ટના વધારા સાથે 16671ની સપાટીએ પહોંચ્યો છે.
બુધવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું અને એક દિવસના કારોબાર બાદ ઘટાડા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 778 પોઈન્ટ ઘટીને 55,469 પર જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 188 પોઈન્ટ ઘટીને 16,606 પર બંધ થયો હતો. યુક્રેન અને રશિયા વચ્ચે ચાળી રહેલા યુદ્ધની અસર શેરબજાર જોવા મળી રહી છે.
Advertisement